વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતેથી ગુમ થયેલા યુવાનને ગણતરીની કલાકોમાં શોધી કાઢતી પોલીસ ટીમ…
વાંકાનેર તાલુકાના લુણસર ગામમાંથી એક યુવાન ગુમ થયો હોય, જે બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને થતાં પોલીસે તાત્કાલિક તપાસ ચલાવી અને લાપતા થયેલા યુવાનને હેમખેમ અમદાવાદના કાલુપુર ખાતેથી શોધી…