Category: મુખ્ય સમાચાર

વાંકાનેરના સિંધાવદર નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના સિંધાવદર અને ખીજડીયા ગામના બોર્ડ વચ્ચે લિંબાપરા નજીક એક ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જે બનાવમાં બેદરકારી દાખવી પોતાનું વાહન ચલાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક…

વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કુલ ખાતે વિદ્યાર્થી‌ તથા પત્રકાર સન્માન સમારોહ યોજાયો…

વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કુલ ખાતે આજરોજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેણે ફર્સ્ટ સેમિસ્ટર પરિક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ સ્થાન મેળવેલ હોય તેમને તથા વાંકાનેર તાલુકાના પત્રકાર મિત્રોને તેમની વિશિષ્ટ સેવા…

વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 27 ડિસેમ્બરે યોજાશે….

તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી 10મી ડિસેમ્બર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે… લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો ડિસેમ્બર-૨૦૨૩ માસનો વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭/૧૨/૨૦૨૩ ના…

વાંકાનેર શહેરના ગ્રીનચોક ખાતેથી જાહેરમાં વરલી મટકાના જુગાર રમાડતા એક શખ્સ ઝડપાયો…

વાંકાનેર શહેરના ગ્રીન ચોકમાંથી સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન આરોપી હનીફભાઈ બચુભાઇ ભટ્ટી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા રોકડ રકમ રૂ. 700 સાથે રંગેહાથ ઝડપાઇ જતાં પોલીસે આરોપી…

વાંકાનેરના સિંધાવદર ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એક ઇજાગ્રસ્ત….

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આજે બપોરના સમયે એક ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર…

વાંકાનેર તાલુકાના પીવાના પાણી અને સિંચાઇના પ્રશ્નો બાબતે કેબિનેટ મંત્રીશ્રીને રજૂઆત કરાઇ….

વાંકાનેર તાલુકાના પીવાના પાણી અને સિંચાઇના વર્ષો જૂના પ્રશ્નોના નિરાકરણ બાબતે આજરોજ ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાને મોરબી જિલ્લાના રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, વાંકાનેરના સામાજિક તથા રાજકીય…

વાંકાનેરના પંચાસીયા ગામની સહયોગ વિદ્યાલયના સંચાલક ડો. શકિલએહમદ બાદી પીએચ.ડી થયા…

વિરલ ઈતિહાસ : એક જ પરિવારમાંથી ત્રીજા સભ્યએ પીએચ.ડી.ની પદવી મેળવી, ચોમેરથી શુભેચ્છા વર્ષા…. વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આવેલ સહયોગ વિદ્યાલયના સંચાલક શકિલએહમદ બાદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાંથી એજ્યુકેશન…

વાંકાનેરના સ્ટેચ્યુ ચોક નજીક મકાન પાડતાં થયેલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત શ્રમિકનું પણ સારવાર દરમિયાન મોત….

વાંકાનેર શહેરના દીવાનપરામાં સ્ટેચ્યુ ચોક નજીક આવેલ જૂની પીજીવીસીએલ કચેરીને પાડવાની કામગીરી ચાલી રહી હોય, દરમિયાન સર્જાયેલ દુર્ઘટનામાં પ્રથમ એક શ્રમિકનું મોત થયા બાદ હવે ઇજાગ્રસ્ત મજૂરની પણ સારવાર નિષ્ફળ…

વાંકાનેર શહેરના સ્ટેચ્યુ ચોક નજીક જુની જીઇબી ઓફિસ પાડતા બે મજૂરો દટાયા‌ : એકનું મોત, એક ઈજાગ્રસ્ત….

વાંકાનેર શહેરના દીવાનપરામાં સ્ટેચ્યુ ચોક નજીક આવેલ જૂની પીજીવીસીએલ કચેરીને પાડવાની કામગીરી ચાલી રહી હોય, દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં બિલ્ડીંગ પાડતાં સમયે બે મજૂરો કાળમાટ નીચે દટાઈ…

વાંકાનેરના દિવાનપરા ખાતે ઘરમાં પગથિયાં ચડતાં ઠેસ આવતા પડી જતાં ગંભીર ઇજાથી આધેડનું મોત….

વાંકાનેર શહેરના દિવનપરા વિસ્તારમાં રણજીતપરા ખાતે રહેતા ભરતભાઇ નરસીભાઈ સોલંકી (ઉ.વ. 50) નામના આધેડને પોતાના ઘેર પગથિયાં ચડતી વખતે પગમાં ઠેસ આવતા પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા…

error: Content is protected !!