Category: મુખ્ય સમાચાર

વાંકાનેર શહેર ખાતે હોમગાર્ડ યુનિટના સભ્યો દ્વારા હોમગાર્ડ દિવસની ઉજવણી કરાઇ….

વાંકાનેર શહેર ખાતે આજરોજ હોમગાર્ડ યુનિટના સભ્યો દ્વારા હોમગાર્ડ દિવસની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોમગાર્ડ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે હોમગાર્ડ સભ્યો દ્વારા રેલીનું આયોજન,…

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે નિમવામાં આવેલ તપાસ સમિતિની બેઠક યોજાઇ, તપાસનો ધમધમાટ શરૂ….

વાંકાનેરના વઘાસીયા ટોલનાકાની પાસે જ છેલ્લા દોઢ વર્ષ કરતાં વધારે સમયથી બોગસ ટોલનાકું બનાવી વાહનચાલકો પાસેથી ઓછા પૈસા ઉઘરાવી સરકારી ટોલનાકાને બાયપાસ કરાવવાના ષડયંત્રનો મિડિયા દ્વારા પર્દાફાશ કરાયાં બાદ સફાળા…

વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો….

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે ગઇકાલે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી-મોરબી દ્વારા વાંકાનેર…

ભારે હોબાળા બાદ વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં મોટામાથાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ, ભાજપ અગ્રણી અને વઘાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પાટીદાર અગ્રણીના પુત્ર અમરશી પટેલ સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ…. વાંકાનેર શહેર નજીક ખાનગી રીતે…

દારૂડિયાઓ સાવધાન…: દારૂ પીવાનાં કેસમાં આરોપીને છ મહિનાની સજા ફટકારતી વાંકાનેર કોર્ટ….

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂ પીવાના અને વહેંચવાના કેસ રોજબરોજ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે, ત્યારે નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા આવા બનાવોમાં દાખલારૂપ ઉદાહરણ બેસાડતાં દારૂ પીવાના કેસમાં…

વાંકાનેરના ચંદ્રપુર ગામે પાણી નિકાલ માટે ધોરીયો કરતી મહિલા પર બે શખ્સોએ હુમલો કરી જાતિ પ્રત્યે હડધૂત કરી….

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ નજીક આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે રહેતી એક મહિલા પોતાના ઘર નજીક નગરપાલિકાના વાલ્વમાંથી પાણી નિકાલ માટે ધોરીયો કરતી હોય દરમ્યાન બે શખ્સોએ મહિલા પર હુમલો કરી…

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકાની બાજુમાં જ ચાલતાં ખાનગી ટોલનાકાનો પર્દાફાશ….

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા પાસે છેલ્લા દોઢ વર્ષ તંત્રની મીઠી નજર હેઠળ સરકારી ટોલનાકાને બાયપાસ કરી ખાનગી માલિકીની જમીનમાં રસ્તો બનાવી કેટલાક માથાભારે શખ્સો દ્વારા ખાનગી ટોલનાકું…

વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે સામાજીક વનીકરણ રેન્જ-વાંકાનેર દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો….

વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે સામજીક વનીકરણ રેન્જ-વાંકાનેર (રાજકોટ વિભાગ) દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિભાગોમાં કાર્યરત ડો. રાજેશ ઝાલા(M.B.B.S.), ડો.…

વાંકાનેરના વઘાસીયા ગામે ચાલતા ચાલતા પડી જતાં ઇજાગ્રસ્ત થયેલ વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત….

વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે પોતાના ઘેર ચાલતા ચાલતા પડી જતાં જાનીબેન હકાભાઈ ડાભી (ઉ.વ. 65) નામના વૃધ્ધાને ઇજાઓ પહોંચતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા…

વાંકાનેરના ભોજપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેર સ્વાગત કરાયું….

સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અન્વયે…

error: Content is protected !!