વાંકાનેર તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ Live : સિંધાવદર-વીડી ભોજપરા અને અદેપર-ગુંદાખડા ગ્રામ પંચાયતના પરિણામ જાહેર…
વાંકાનેર તાલુકાના ૬૨ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના સિંધાવદર-વીડી ભોજપરા અને અદેપર-ગુંદાખડા ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે…… ઉમેદવારોને મળેલા મતો ગામ : સિંધાવદર-વિડીભોજપરા વિજેતા…