વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના ખીજડીયા-પીપરડી, વઘાસીયા રાતાવીરડા, અરણીટીંબા ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે……

ઉમેદવારોને મળેલા મતો

ગામ : ખીજડીયા-પીપરડી

વિજેતા :  આફતાબઆલમ મુજીબુરરહેમાન અન્સારી = 1375
હરિફ : અબ્દુલ જુસબ પીલુડીયા = 827

ગામ : રાતાવીરડા

વિજેતા :  બાબુભાઈ ચોથાભાઈ પાંચીયા = 465
હરિફ : ભગાભાઈ સીંધાભાઈ કેરવાડીયા  = 360

ગામ : વઘાસીયા

વિજેતા :  ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા = 1094
હરિફ : શાંતુભા ખુમાનસિંહ ઝાલા = 416

વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખના પતિ ધર્મેન્દ્રસિંહ ઝાલાનો સરપંચ પદે વિજય…

ગામ : અરણીટીંબા

વિજેતા :  રૂકશાર ઈરફાન કડીવાર = 877
હરિફ : અસ્મીદાબાનુ ઈરફાન ચૌધરી = 624

મરીયમબેન માહમદહનીફ શેરસીયા = 290

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

error: Content is protected !!