વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના પાડધરા, પીપળીયા રાજ ધમલપર, ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે……

ઉમેદવારોને મળેલા મતો

ગામ : પાડધરા 

વિજેતા :  જયાબેન ડાયાભાઈ આકરીયા = 323
હરિફ : સોનાબેન ચોથાભાઈ ડૈણીયા = 211

ભાનુબેન હિમતલાલ રાવલ = 17

ગામ : ધમલપર

વિજેતા :  શારદાબેન અરવિંદભાઈ અબાસણીયા = 786
હરિફ : પુજાબેન અનીલભાઈ અબાસણીયા  = 632

જયશ્રીબેન વિક્રમભાઈ અબાસણીયા = 41

અફસાના ઈમરાન કડીવાર = 10

ગામ : પીપળીયા રાજ

વિજેતા :  મહેબુબભાઈ આહમદભાઈ કડીવાર = 1530
હરિફ : ગુલાબરસુલ અમનજી કડીવાર = 1514

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

error: Content is protected !!