વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના બાળક નૌમાન અને સાયાનએ દસ દિવસના એતેકાફ રાખી બંદગી કરી….
બંને બાળકોએ મુસ્લિમો માટે મહત્વના અને કઠીન એવા દસ દિવસના એતેકાફ(એકાંતવાસ) અને રોજા રાખી ખુદાની અનેરી બંદગી કરી…. વાંકાનેર તાલુકાના અરણીટીંમ્બા ગામની સહકારી મંડળીના મંત્રીશ્રી ફારૂકભાઈ બાદીના નવ વર્ષીય દીકરા…