Category: મુખ્ય સમાચાર

વાંકાનેર નગરપાલિકાનું શાખા ગ્રાઉન્ડ ફરી વિવાદમાં : નગરપાલિકાના અધિકારીનો પત્ર સોસીયલ મિડિયામાં વાયરલ…

નાગરિકોને ખોટા ભ્રમિત ન કરવા અને ગ્રાઉન્ડ માટે ભાડું ચુકવવા જીતુભાઈ સોમાણીને અંતિમ તક : નગરપાલિકાના મુખ્ય અધિકારી વાંકાનેર નગરપાલિકાના શાખાના ગ્રાઉન્ડની નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે જીતુભાઈ સોમાણી દ્વારા માંગણી…

રઝળતા ઢોરને પાંજરાપોળને સોંપી સરકાર તેના નિભાવ માટે દૈનિક રૂ. 30 નિભાવ ખર્ચ આપે તો પ્રશ્ન હલ થઇ શકે : પુર્વ સાંસદ લલિતભાઈ મહેતા

સમગ્ર ગુજરાતમાં રઝળતા ઢોરના ગંભીર પ્રશ્ને સરકાર માનવિય અભિગમ દાખવી પાંજરાપોળને દૈનિક નિભાવ ખર્ચ આપે તો પ્રશ્ન ઉકેલાય…. ગુજરાત રાજ્યની પાંજરાપોળ દર વર્ષે રૂ. ૪૦૦ ૪૫૦ કરોડના દાન મેળવી, જીવદયાપ્રેમીઓના…

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે બીનખેતી કરેલ જમીનમાં કબ્જો કરનાર આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ…..

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ ખાતે આવેલ એક બીનખેતી કરેલ માલીકીની જમીનમાં આજ ગામના એક શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી ખેતી કરતાં મોરબીના જમીન માલીકે બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે લેન્ડ…

વાંકાનેર શહેર ખાતે યુવા ભાજપ દ્વારા રન ફોર મેરાથોન સ્પધૉનું આયોજન કરાયું….

વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા આજે રવિવારના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવા સપ્તાહના ભાગરૂપે રનફોર મેરેથનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર મહારાણા રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના…

વાંકાનેર : રાણેકપર પ્રાથમિક શાળામાં આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ અંતર્ગત બાલમેળા સહિત વિવિધ સ્પર્ધા યોજાઇ…

વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં બાળકોમાં જ્ઞાન સાથે ગમ્મત અને ઉત્સાહ વધે તે હેતુથી આગાખાન સંસ્થા દ્વારા બાલમેળો અને વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 અને 2…

વાંકાનેરના સિંધાવદર ગામે નાગરિકોના હલ્લાબોલ બાદ રેલ્વે તંત્ર દ્વારા બંધ રસ્તો પુનઃ શરૂ કરવાની ખાત્રી અપાઇ….

ટ્રેક મેઈન્ટેનન્સના નામે લાંબા સમયથી બંધ રસ્તાથી નાગરિકો પરેશાન, ૨૦ દિવસમાં રસ્તો પુનઃ શરૂ કરવા અને ટુંક સમયમાં જ અંડરબ્રિજ બનાવવા ખાત્રી અપાઇ…. વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે મુખ્ય માર્ગ…

વાંકાનેર તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો દ્વારા પડતર માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ…..

સરકાર માંગણીઓ ન સ્વીકારે તો આગામી તા. ૦૨ થી ઉપવાસ આંદોલનની ચીમકી…. વાંકાનેર શહેર -તાલુકા ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન હોલ્ડર્સ એસોસિયેશન દ્વારા ગઇકાલે પોતાની પડતર માંગણીઓ અનુસંધાને વાંકાનેર મામલતદારશ્રીને…

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે કડિયા કામ કરતા યુવાનનું ઉંચાઇ પરથી નીચે પડી જતાં મોત…

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામ ખાતે કડિયા કામ કરતી વેળાએ પહેલા માળ ઉપરથી યુવાન નીચે પડી ગયો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર…

Happy Birthday : ગેલેક્સી ગ્રુપ-વાંકાનેરના લિયાકત બાદીનો આજે જન્મદિવસ….

વાંકાનેર તાલુકાના કેરાળા ગામના વતની અને ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સોસાયટીના સ્થાપક એવા અબ્દુલરહીમ બાદીના પુત્ર લિયાકતહુશેન બાદીનો આજે જન્મદિવસ છે, જેઓ હાલ પોતાની આવડતથી ગેલેક્સી ગ્રુપને વિકાસના ઊંચા પંથ…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે આસોઇ નદીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી….

પાણીમાં તરતી લાશ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ, તપાસનો ધમધમાટ શરૂ… વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાંથી આજે સાંજના સમયે એક અજાણ્યા પુરૂષની કોહવાઈ ગયેલી હાલતમાં…

error: Content is protected !!