Category: વાંકાનેર

વાંકાનેર : રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચ્ચગાળાના જામીન ઉપરથી ફરાર કેદી ઝડપાયો…

વાંકનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચ્ચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપી પકડી પાડવામાં આવ્યો હતો. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમને મળેલ ખાનગી બાતમીના…

વાંકાનેરનું ગૌરવ : M.Sc. કેમિસ્ટ્રી વિષયમાં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાંચમા ક્રમે આવતો વાંકાનેરનો અરબાઝ બાદી….

વર્ષ 2018-20 દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ એચ.એન. શુક્લા કોલેજમાં અભ્યાસ કરી M.Sc. (માસ્ટર ઓફ સાયન્સ)માં કેમિસ્ટ્રી વિષય સાથે સમગ્ર યુનિવર્સિટીમાં વાંકાનેરનો વિદ્યાર્થીઓ બાદી અરબાઝ યાકુબભાઈ પાંચમા ક્રમે ઉત્તીર્ણ થઇ કોલેજ,…

વાંકાનેર નજીક સીરામીક યુનિટ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું…

વાંકાનેર વિસ્તારમાં ગઇકાલે તા. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ નજીક આવેલી સીરામીક ફેકટરી દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે બ્લડ ડોનેશન…

પ્રજાસત્તાક પર્વ : વાંકાનેર વિસ્તારમાં આન, બાન અને શાન સાથે લહેરાયો તિરંગો…

72માં પ્રજાસત્તાક પર્વની વાંકાનેર સેવાસદન ખાતે ઉજવણી… ૭૨ માં પ્રજાસત્તાક દિવસની વાંકાનેર સેવા સદન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર મામલતદારના હસ્તે ધ્વજ વંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી…

મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી…

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના હસ્તે તિરંગાને સલામી અપાઇ : શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૮ જેટલા કર્મચારીઓને સન્માનીત કરાયા… ૭૨માં પ્રજાસત્તાક પર્વની મોરબીના એલ.ઇ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર શ્રી જે. બી.…

વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીક ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત…

વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીક આજે બપોરના સમયે 23 વર્ષીય એક યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હાલ રેલ્વે પોલીસ દ્વારા યુવાનના…

વાંકાનેર શહેર PSI પી. સી. મોલિયાની બદલી, નવા PSI તરીકે બી. ડી. જાડેજાની નિમણૂક…

વાંકાનેર શહેર પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પી.એસ.આઇ. પી. સી. મોલીયાની આજે બદલી કરવામાં આવી છે જેમની જગ્યાએ વડોદરા ખાતે ફરજ બજાવતા પી.એસ.આઈ. બી. ડી. જાડેજા ની નિમણુક કરવામાં આવી…

વાંકાનેર : ઢાળમાં ટ્રેક્ટર ઊલળતા ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી ટ્રેકટર ચાલકનું મોત….

વાંકાનેર તાલુકાના મહિકા અને ગારીયા ગામ વચ્ચે રોડ પર ઢાળ ચડાવતી વખતે અચાનક ટ્રેક્ટર ઉલળતા ટ્રેક્ટર તથા ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી ટ્રેક્ટર ચાલકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે…

મોરબી-વાંકાનેર હાઈવે પર ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરતી વેળાએ હડફેટે લેતા એકનું મોત…

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર વર્ધમાન હોટેલ નજીક એટ ટ્રકના ચાલકે રોડ ક્રોસ કરતી વેળાએ એક વ્યક્તિને હડફેટે લેતાં તેને શરીરે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો…

વાંકાનેર વિસ્તારમાંથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો : માટેલ રોડ પર ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ તબીબને પકડી પાડતી મોરબી એસ.ઓ.જી. ટીમ…

વાંકાનેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી દવાખાનું ચલાવતા વધુ એક બોગસ ડોકટરને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી લીધો હતો. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે મેડિકલ…

error: Content is protected !!