તિથવા જીલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસના ચુંટણી કાર્યાલયનો પાંચદ્વારકા ગામ ખાતે દબદબાભેર પ્રારંભ….
તિથવા જીલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીના ચુંટણી કાર્યાલયનો પાંચદ્વારકા ગામ ખાતે દબદબાભેર પ્રારંભ થયો હતો જેમાં બહોળી સંખ્યામાં ગામના નાગરિકો અને આગેવાનો હાજર રહ્યા હતા…