Category: વાંકાનેર

વાંકાનેર તાલુકાના લુણસર ગામે જુના મનદુઃખનો ખાર રાખી યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના લુણાસર ગામ ખાતે રહેતા એક યુવાન પર ત્રણ શખ્સોએ જુના મનદુઃખનો ખાર રાખી લાકડી અને પાઇપ વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ…

વાંકાનેર શહેર નજીક આવેલ કારખાનામાં પહેલા માળેથી નીચે પડી જતા આધેડ મોત….

વાંકાનેર શહેર નજીક આવેલ એક સીરામીક કારખાનામાં પહેલા માળેથી નીચે પડી ગયેલા આધેડને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી રાજકોટ અને બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા…

ખેડૂતોનો મહા વિજય : આખરે મોદી સરકારે ખેડૂતો વિરોધી ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી…

ખેડૂતોની ૧૪ મહિનાની મહેનત આખરે રંગ લાવી, મોદી સરકારનો ઘમંડ ચકનાચૂર… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કરી ખેડૂતો વિરોધી ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી છે. આ સાથે…

વાંકાનેર : પુલ દરવાજા પાસે એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ માટે નગરપાલિકાને જગ્યા ફાળવવા એસટીના વિભાગીય નિયામક દ્વારા રજૂઆત…‌

વાંકાનેર શહેરના નાગરિકોને એસ.ટી બસમાં વિવિધ રૂટો પર મુસાફરી કરવા માટે શહેરના મુખ્ય પીક અપ સ્ટેન્ડ પુલ દરવાજા ગણાય છે જેના કારણે અહિં વર્ષોથી ટ્રાફિક સમસ્યા અને મુસાફરોને પુરતી સુવિધાઓ…

વાંકાનેર તાલુકાના અમરસર ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાન-મહિલા પર એક શખ્સનો લાકડી વડે હુમલો….

વાંકાનેર તાલુકાના અમરસર ગામ ખાતે રહેતા એક યુવાનના ઘર પાસે કોઈ શખ્સ ગાળો બોલતો હોય જેને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીએ યુવાન અને એક મહિલા…

આવતી કાલે વાંકાનેર શહેર ખાતે ભવ્ય મોમીન રત્ન સન્માન સમારોહ યોજાશે…

વાંકાનેર શહેર ખાતે આવતીકાલે શ્રી ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. દ્વારા આયોજિત મોમીન રત્ન સન્માન સમારોહ યોજાશે જેમાં મોમીન સમાજના તમામ નાગરિકોને હાજર રહેવા ગેલેક્સી ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ…

વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા…

વાંકાનેર શહેરના જડેશ્વર રોડ પર આવેલ પેડક વિસ્તારમાં ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને કુલ રૂ. 36,680ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી…

વાંકાનેર શહેરની મધ્યમાં આવેલા સોસાયટીઓના રહિશોને વર્ષોથી વંચિત પ્રાથમિક જરૂરિયાતો અને વહિવટી સુવિધાઓ પુરી પાડવા રજુઆત….

વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઈ : વાંકાનેર તળપદમાં નગરપાલિકાને લાગુ ઓ.જી. વિસ્તારની સોસાયટીઓને પ્રાથમિક જરૂરીયાત તથા વહીવટી સુવિધા તાત્કાલિક પુરી પાડવા માંગ…. વાંકાનેર…

વાંકાનેર : ચંદ્રપુર ગામના બોર્ડ પાસે હાઈવેના તુટેલા ડિવાઈડર માંથી બાઈક કાઢવાં જતા સર્જાયેલ અકસ્માતમાં આધેડનું મોત…

આધેડે દાખવેલી બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો : તુટેલા ડિવાઈડર માંથી બાઈક કાઢવાં જતા પડી ગયેલ આધેડનું માથામાં હેમરેજ જેવી ઈજાથી મોત… વાંકાનેર શહેર નજીક હાઇવે પર ચંદ્રપુર ગામના બોર્ડ પાસે…

વાંકાનેર શહેર નજીકથી 500 લીટર દેશી દારૂ ભરેલ ટાવેરા ગાડી સાથે બે ઝડપાયાં….

વાંકાનેર શહેર નજીકથી પસાર થતી એક ટાવેરા ગાડીમાંથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે 500 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. આ સાથે જ આ બનાવમાં પોલીસે બે આરોપીઓની…

error: Content is protected !!