Category: વાંકાનેર

રવાપર ગામના સર્વે નં.૨૨/૧ સબંધમાં ફ્રોડ દ્વારા કરવામાં આવેલ સીવીલ દાવો રદ કરતી સીવીલ કોર્ટે….

મોરબી તાલુકાના રવાપર ગામની સીમમાં સર્વે નં.૨૨/૧ હે.૧-૮૨–૧૧ તથા સર્વે નં.૧૬૨/૧ પૈકી હે.૦-૬-૭૮ની ખેતીની જમીન રામાભાઈ કાળાભાઈના કબજા ભોગવટા અને માલીકીની આવેલી અને તેમનું અવશાન થતા તેમના વારસદારોએ સદરહુ જમીન…

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વાંકાનેર શહેર પ્રમુખ તરીકે હરેશ માણસુરીયાની નિમણૂક…

વાંકાનેર ઠાકોર સમાજના જાણીતા હરેશભાઈ માણસુરીયા(ઠાકોર)ની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર સાહેબની ભલામણથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના વાંકાનેર શહેર પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે…

મોરબી જીલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે વાંકાનેરના લાલજીભાઈ રાઠોડની નિમણુંક….

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામના વતની અને વાંકાનેર તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ તેમજ કોળી સમાજના યુવા અગ્રણી લાલજીભાઈ રાઠોડની મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ તેમજ હળવદ શહેર યુવા ભાજપ પ્રભારી તરીકે…

વાંકાનેરના સૌપ્રથમ સ્ટ્રકચરલ એન્જિનિયર તરીકેનું સન્માન મેળવતા Er. ઈસ્તેહાક વડાવીયા…

વાંકાનેર વિસ્તારના મોમીન સમાજ માટે ગૌરવરૂપ બાબત… વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના વતની મહેબૂબ હાજીસાહેબ(આલીશાન ટ્રેડિંગ)ના દિકરા ઈસ્તેહાક વડાવીયાએ વાંકાનેર મોમીન સમાજમાં સૌપ્રથમ સ્ટ્રકચરલ એન્જિનિયર તરીકેનું બહુમાન મેળવવા બદલ ગેલેક્સી મોમીન…

વાંકાનેર : અમરસર ફાટક નજીક ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત…

વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે ગઈકાલ રાજકોટ તરફથી આવતી માલગાડી હેઠળ પડતું મુકી વાંકાનેર શહેરના એક યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની…

મોરબી જિલ્લામાં હોમગાર્ડ તરીકે ભરતી થવા ઈચ્છતા ઉમેદવારોએ અમરસિંહજી હાઈસ્કુલ-વાંકાનેર ખાતે ઉપસ્થીત રહેવા અનુરોધ….

મોરબી જીલ્લા ખાતે ગૃહ રક્ષક દળ (હોમગાર્ડઝ)માં માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી પ્રક્રીયા માટે શારીરીક કસોટી તથા અસલ ડોક્યુમેન્ટ વેરીફીકેશનનું આયોજન અમરસિંહજી હાઈસ્કુલ, નેશનલ હાઈવે, વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે. જેથી…

ભાજપ દ્વારા વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોરચા તથા કિસાન મોરચાના હોદેદારોની નિમણુક કરાઇ…

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લા ભાજપના વરીષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ…

વાંકાનેર : ગુંદાખડા ગામ નજીક પ્રેમલગ્ન કરનાર યુવાન પર સાળા-સસરા સહીત ચાર શખ્સોનો હુમલો…

વાંકાનેર તાલુકાના ગુંદાખળા ગામ નજીક પ્રેમલગ્ન કરનાર યુવાન પર તેના સસરા અને સાળા સહિત ચાર શખ્સોએ કુવાડા વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં…

આકસ્માત ઝોન વાંકાનેર હાઈવે ચોકડી ખાતે ટ્રક ચાલકે હડફેટે લેતા એકનું મોત…

વાંકાનેર વિસ્તારમાં આકસ્માત ઝોન ગણાતા નેશનલ હાઈવે ચોકડી ખાતે ગત તા. ૧૭/૧૧ ના રોજ બપોરના સમયે એક રાહદારીને ટ્રક ચાલકે હડફેટે લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક…

સરકારે ખેડૂત વિરોધી ત્રણેય કૃષિ કાયદા રદ કરતા વાંકાનેર કોંગ્રેસે ખેડૂતોની જીતને ફટાકડા ફોડી વધારી….

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા દોઢ વર્ષ અગાઉ બહુમતીના જોરે ત્રણ કૃષિ કાયદાઓ પસાર કર્યા હતા જેનો ખેડૂતો દ્વારા બહોળો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં લાંબા સમયની ખેડૂતોની લડત બાદ આજે…

error: Content is protected !!