Category: મોરબી

મોરબી જિલ્લામાં આરટીઇ અંતર્ગત ધોરણ 1 માં પ્રવેશ માટે અરજી પ્રક્રિયા શરૂ….

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે આગામી તા.૨૨ એપ્રિલ સુધી અરજી કરી શકાશે…. બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 અન્વયે નબળા અને વંચિત જૂથોના બાળકોને શિક્ષણ મેળવવાનો…

મોરબી જિલ્લાના નાગરિકો માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે, 20 એપ્રિલ સુધીમાં વાંધા અરજી કરી શકાશે….

બુથ પર ન જવા માંગતા લોકો NVSP અને VHA નો ઉપયોગ કરી પોતાના હક-દાવા રજૂ કરી શકશે… મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો…

મોરબી જિલ્લામાં આવતીકાલથી ધોરણ 10 તથા 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ….

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આવતીકાલે 14 માર્ચથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે, ત્યારે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ બનેલી શિક્ષણ સમિતિ દ્વારા આ બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ…

મોરબી જિલ્લાના તમામ ફાર્મસી/કેમીસ્ટોની દુકાનો પર 20 માર્ચ પહેલા CCTV કેમેરા લગાવવા ફરજીયાત….

મોરબી જિલ્લાના તમામ જથ્થાબંધ તેમજ છુટક દવાઓની દુકાનો ખાતે આગામી 20 માર્ચ પહેલા ફરજીયાત પણે CCTV કેમેરા લગાવવા અંગે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે… રાષ્ટ્રીય…

હવે ગ્રાહક તકરારના કેસોની સુનાવણી મોરબી ખાતે જ હાથ ધરાશે, લાલબાગ ખાતે કન્સ્યુમર કોર્ટનો શુભારંભ….

દર ગુરૂવારે મોરબી જિલ્લાના ગ્રાહકોના હિતને લગતા કેસોની સુનાવણીની કામગીરી હાથ ધરાશે…. નાગરિકોને ગ્રાહક તકરાર નિવારણ માટે કોઈ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર અને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ…

સરકાર ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ટેકાના ભાવે ખરીદી કરશે, ખેડૂતોએ ૩૧ માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે….

જરૂરી દસ્તાવેજો સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતે ઉપલબ્ધ કોમ્પ્યુટર સુવિધા દ્વારા નોંધણી કરાવી શકાશે… ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ સીઝન ૨૦૨૩-૨૪ માં રાજ્ય સરકાર દ્વારા…

મોરબીની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં મેગા ભરતી મેળો, આકર્ષક પગાર સાથે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક….

મોરબી વિસ્તારમાં નોકરી ઇચ્છુક યુવક-યુવતીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો માટે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક આવી છે. જેમાં મોરબી જિલ્લાની નામાંકિત શૈક્ષણિક સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશને ખૂબ સારા…

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 30 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ.‌.‌‌..

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આજરોજ જીલ્લામાં ફરજ બજાવતા 30 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં 23 પોલીસ કર્મચારીઓની પદરના ખર્ચે અને 7 પોલીસ કર્મચારીઓની જાહેર…

વાહ…શું વાત છે…: ANM, GNM અને B.Sc. નર્સિંગ હવે નવયુગ ગ્રુપ ઓફ કોલેજ-મોરબીમાં ઉપલબ્ધ….

મોરબીની નંબર 1 અને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ANM, GNM અને B.Sc. નર્સિંગ અભ્યાસક્રમની માન્યતા મળતાં હવે મોરબી ખાતે સર્વશ્રેષ્ઠ શિક્ષણ સાથે ઉપરોક્ત અભ્યાસક્રમ નવયુગ ગ્રુપ ઓફ…

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મુખ્ય આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પુરા થતા જેલહવાલે કરાયાં….

મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી અને ઓરવા કંપનીના એમડી જયસુખ પટેલ કોર્ટ સમક્ષ સરન્ડર થયા બાદ પોલીસે કસ્ટડી મેળવી સાત દિવસના રિમાન્ડ ઉપર લીધા બાદ આજે રિમાન્ડ પુરા…

error: Content is protected !!