Category: ટંકારા

હવે ગ્રાહક તકરારના કેસોની સુનાવણી મોરબી ખાતે જ હાથ ધરાશે, લાલબાગ ખાતે કન્સ્યુમર કોર્ટનો શુભારંભ….

દર ગુરૂવારે મોરબી જિલ્લાના ગ્રાહકોના હિતને લગતા કેસોની સુનાવણીની કામગીરી હાથ ધરાશે…. નાગરિકોને ગ્રાહક તકરાર નિવારણ માટે કોઈ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર અને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ…

સરકાર ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ટેકાના ભાવે ખરીદી કરશે, ખેડૂતોએ ૩૧ માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે….

જરૂરી દસ્તાવેજો સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતે ઉપલબ્ધ કોમ્પ્યુટર સુવિધા દ્વારા નોંધણી કરાવી શકાશે… ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ સીઝન ૨૦૨૩-૨૪ માં રાજ્ય સરકાર દ્વારા…

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 30 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ.‌.‌‌..

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આજરોજ જીલ્લામાં ફરજ બજાવતા 30 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં 23 પોલીસ કર્મચારીઓની પદરના ખર્ચે અને 7 પોલીસ કર્મચારીઓની જાહેર…

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મુખ્ય આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પુરા થતા જેલહવાલે કરાયાં….

મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી અને ઓરવા કંપનીના એમડી જયસુખ પટેલ કોર્ટ સમક્ષ સરન્ડર થયા બાદ પોલીસે કસ્ટડી મેળવી સાત દિવસના રિમાન્ડ ઉપર લીધા બાદ આજે રિમાન્ડ પુરા…

મોરબી જિલ્લામાં કોંગ્રેસનો કચ્ચરઘાણ : મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠક પર ભાજપની ભવ્ય જીત….

મોરબીમાં કાંતિલાલ અમૃતિયા 61,580 મતોથી વિજય, ટંકારા બેઠક પર દુર્લભજીભાઈ દેથરીયાનો 10,246 મતોથી વિજય…. મોરબી જિલ્લાની ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર બેઠક માટે આજે મોરબી ખાતે મતગણતરી યોજાઈ હતી, જેમાં ગત…

ચુંટણી લાઈવ અપડેટ્સ : દસ રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર-કુવાડવા બેઠક પર 1615 મતોથી ભાજપ આગળ, જાણો ટંકારાની સ્થિતિ…..

ચુંટણીની પળે પળની અપડેટ્સ અને સમાચાર માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાયેલા રહો, સમાચારની નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારી સાથે WHATSAPP દ્વારા જોડાઓ…. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર…

ચુંટણી લાઈવ અપડેટ્સ : આઠ રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર-કુવાડવા બેઠક પર 10,062 મતોથી ભાજપ આગળ, જાણો ટંકારા બેઠકની સ્થિતિ…

ચુંટણીની પળે પળની અપડેટ્સ અને સમાચાર માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાયેલા રહો, સમાચારની નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારી સાથે WhatsApp દ્વારા જોડાઓ…. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર…

ચુંટણી લાઈવ અપડેટ્સ : ત્રણ રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર-કુવાડવા બેઠક પર 1596 મતોથી ભાજપ આગળ…

ચુંટણીની પળે પળની અપડેટ્સ અને સમાચાર માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાયેલા રહો, સમાચારની નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારી સાથે WhatsApp દ્વારા જોડાઓ…. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર…

આતુરતાનો અંત : આવતીકાલે મોરબી, વાંકાનેર અને ટંકારા બેઠકની મોરબી પોલીટેકનિક કોલેજ ખાતે મતગણતરી કરાશે….

જિલ્લાની ત્રણેય બેઠક પર 35 ઉમેદવારના ભાવિનો કાલે ગુરુવારે ફેંસલો… મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અને આપ સહિત 35 ઉમેદવારોના રાજકીય ભાવિનો આવતીકાલે ગુરુવારે ફેંસલો થશે. જેમાં મોરબી નજીક…

મોરબી જીલ્લાની ત્રણેય બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના મહાપર્વ મતદાનનો વહેલી સવારથી પ્રારંભ…

આજે લોકશાહીના મહાપર્વ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનિ પ્રથમ તબક્કામાં મોરબી જિલ્લાના ત્રણેય બેઠકો પર વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. જીલ્લાના કુલ 906 બુથ પર આજે સવાર…

error: Content is protected !!