ચુંટણીની પળે પળની અપડેટ્સ અને સમાચાર માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાયેલા રહો, સમાચારની નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારી સાથે WHATSAPP દ્વારા જોડાઓ….

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં મોરબી જિલ્લાની ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર બેઠક પર હાલ મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 39,487 ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 41,102, આપને 17,086 મતો મળ્યા છે. જેમાં હાલ પ્રથમ રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 1615 મતોથી આગળ ચાલી રહ્યાં….

મહંમદજાવીદ પીરઝાદા (કોંગ્રેસ) = 39,487
જીતુભાઈ સોમાણી (ભાજપ) = 41,102
વિક્રમભાઈ સોરાણી (આપ) = 17,086

૬૬-ટંકારા બેઠકની વાત કરીએ તો 5 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાને 18,697, ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાને 21,956 અને આમ આદમી પાર્ટી 2760ના ઉમેદવાર સંજય ભટાસણાને મતો મળ્યા છે. જેમાં હાલ પ્રથમ રાઉન્ડના અંતે ૬૬-ટંકારા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 3259 મતોથી આગળ ચાલી રહ્યાં….

લલિતભાઈ કગથરા (કોંગ્રેસ) = 18,697
દુર્લભજીભાઈ દેથરીયા (ભાજપ) = 21,956
સંજય ભટાસણા (આપ) = 2760

વાંકાનેર વિસ્તારની ચુંટણીની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/F0IiNebWazC3CSJDdTR4TP

error: Content is protected !!