કાર ચાલકોને રાજકોટ-અમદાવાદના ધક્કાથી મુક્તિ મળશે, દરેક કંપનીના ઓરીજીનલ સ્પેર પાર્ટ તથા પેઇન્ટસ હવે મળશે વાંકાનેર શહેર ખાતેથી….

વાંકાનેર શહેર ખાતે કાર ચાલકોને અત્યારે સુધી સ્પેર પાર્ટ તથા પેઇન્ટસ માટે રાજકોટ, અમદાવાદ કે અન્ય મેગા સિટીના ધક્કા ખાવા પડતાં હોય ત્યારે કાર સર્વિસ ક્ષેત્રે નામાંકિત એવા બુરાક ગ્રુપ દ્વારા સૌપ્રથમ વખત વાંકાનેર શહેર ખાતે Suzuki, Hyundai, TATA, Mahindra, Toyota, Honda સહિત દરેક કંપનીની કારના સ્પેર પાર્ટના વિશાળ શોપ એવા  બુરાક ઓટો મોબાઇલ નો આજે ભવ્ય શુભારંભ કરાયો છે…..

બુરાક ઓટો મોબાઇલ સર્વિસ…

• દરેક કંપનીના જેન્યુન સ્પેર પાર્ટ..
• એકદમ વ્યાજબી ભાવ…
• સૌથી સસ્તા દર…
• રનિંગ દરેક સ્પેર પાર્ટ ઉપલબ્ધ…
• દરેક કંપનીની કાર એસેસરીઝ…
• આપના ઓર્ડર મુજબ દરેક સ્પેર પાર્ટ ઉપલબ્ધ…
• દરેક કંપનીના કાર ઓઇલ, ગ્રીસ, સીટ કવર ઉપલબ્ધ…

• દરેક કંપનીના ઓરીજીનલ કલર/પેઇન્ટ્સ ઉપલબ્ધ…

બુરાક કાર સર્વિસ : વર્ષોનો ગ્રાહકોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત…

બુરાક ગ્રુપ દ્વારા હાલ ગુજરાતના ત્રણ મેગા સિટી એવા વાંકાનેર, રાજકોટ અને બોમ્બે ખાતે પોતાના પ્રાઇવેટ વર્કશોપ દ્વારા ગ્રાહકોને સંતોષકારક સર્વિસ પુરી પાડવામાં આવી રહી છે, જેમાં પોતાની સર્વિસમાં વધારો અને વર્ષોના ગ્રાહકોના વિશ્વાસને વધુ મજબૂત કરતા વાંકાનેર શહેર ખાતે બુરાક ઓટો મોબાઇલનો શુભારંભ કરવામાં આવ્યો છે, જ્યાંથી પણ દરેક ગ્રાહકને અમારા વર્ષોના વિશ્વાસ મુજબ સર્વિસ પુરી પાડવામાં આવશે…

– બુરાક કાર સર્વિસ

દરેક કંપનીના સ્પેર પાર્ટ્સ માટે આજે જ પધારો…

 • બુરાક ઓટો મોબાઇલ •

સ્ટાર પ્લાઝા, ચંદ્રપુર સર્વિસ રોડ, ઓવરબ્રિજ પાસે, વાંકાનેર

મો. 95865 15625

પરવેઝ મામદભાઈ માથકીયા
મુફીઝ અયુબભાઈ પરાસરા
તાજુલ ગુલાબભાઈ પરાસરા

બુરાક મોટર ગેરેજ 

તમામ પ્રકારની કાર સર્વિસ, રિપેરિંગ, ડેમેજ વર્ક

૨૭ નેશનલ હાઇવે, અથર્વ હોસ્પિટલની બાજુમાં, સંસ્કૃતિ વિદ્યાલય પાછળ, રેલ્વે બ્રિજની પાસે, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર

error: Content is protected !!