ચાર દિવસના લોન મેળાનો આજે બીજો દિવસ : દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ + સૌથી સસ્તા દર + એકદમ સરળ હપ્તા + સૌથી ઓછી EMI અને ઘણું બધું…
વાંકાનેર શહેર ખાતે નામાંકિત બજાજ ફાયનાન્સ કંપની દ્વારા ગ્રાહકોને સૌથી સસ્તા દરે ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ આઈટમો ખરીદવા માટે વર્ષના સૌથી સસ્તા ચાર દિવસના લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઇકાલથી શરૂ થયેલ લોન મેળામાં ગ્રાહકોને એક ખરીદી પર અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
આજ જ પધારો બજાજ લોન મેળામાં અને મેળવો…
• દરેક ખરીદી પર મેળવો એક સાથે બે શ્યોર ગીફ્ટ…
• માત્ર રૂ. 999 થી ઈ.એમ.આઈ. શરૂ…
• દરેક ખરીદી પર મેળવો લક્કી ડ્રોની ટીકીટ ફ્રી…
• દરેક ગ્રાહકને સૌથી સસ્તા અને આકર્ષક દરનો લાભ…
• મેહુલ ટેલિકોમ સાથે મોબાઈલની ખરીદી પર મેળવો ફ્રી બજાજ કાર્ડ…