અઢળક ડિજિટલ ફીચર સાથે કંપનીના બંને મોડેલ પર મેળવો ડિસેમ્બર સ્પેશ્યલ એક્સચેન્જ ઓફરનો લાભ…

દેશની ફેમસ સ્પોર્ટ્સ લીગ એવી આઈ.પી.એલ. માં ગત સિઝનમાં વિજેતા બનેલ ગુજરાત ટાઇટન્સ ની સ્પોન્સર કંપની Ather ઈલેક્ટ્રીક સ્કુટરના વાંકાનેર શહેર ખાતે ઓથોરાઈઝ શો-રૂમ એવા ઈન્ડીયન એન્ટરપ્રાઇઝ ખાતે કંપનીના સૌથી સફળ ઈલેક્ટ્રીક સ્કુટર Ather-450 X અને Ather-450 Plus મોડેલ પર આ ડિસેમ્બર મહિનામાં સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે…..

ડિસેમ્બર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર…

• કોઈપણ પેટ્રોલ ટુ વ્હીલર પર રૂ. 4,000 સુધીનું એક્સચેન્જ બોનસ…

• કંપની તરફથી મેળવો રૂ. 7,000 ની કિંમતની ત્રણ વર્ષની જગ્યાએ પાંચ વર્ષની બેટરી વોરંટી બિલકુલ ફ્રી….

ATHER કંપનીના ઈ બાઇકમાં ઉપલબ્ધ સુવિધાઓ…

• 0% વ્યાજરે IDFC લોન ઉપલબ્ધ…
• આર.ટી.ઓ. માન્ય ઈલેક્ટ્રીક સ્કુટર..
• 105 km સુધીની ચાર્જીંગ રેન્જ…

• દરેક ખરીદી પર એક્સચેન્જ ઓફરનો લાભ…

• ટચ ડિસ્પ્લે…
• આકર્ષક લુક…
• બ્લુટુથ કનેક્ટિવિટી
• 96 km/ph ટોપ સ્પીડ…
• ફોર વ્હીલર કારમાં આવતી GPS અને Navigation System
• ફાસ્ટ ચાર્જીંગ…
• 3 વર્ષની વોરંટી…

• બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક…
• 3.7 Kwh ની શક્તિશાળી બેટરી…
• પ્રિમિયમ કારમાં આવતી એલ્યુમિનિયમ ચેચીસ બોડી…
• પાણી અને ધુળ પ્રતિરોધક…

…તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો….

 • ઈન્ડીયન એન્ટરપ્રાઇઝ • 

નવા માર્કેટિંગ યાર્ડ સામે, કિસ્મત ટાયરની બાજુમાં, નેશનલ હાઈવે, વાંકાનેર

error: Content is protected !!