ફાઇનાન્સની નામાંકિત અને પ્રખ્યાત એવી બજાજ ફાઇનાન્સ કંપની પોતાના ગ્રાહકો માટે વેલેન્ટાઈન વીક ઓફર લાવી રહી છે જેમાં વાંકાનેરના નામાંકિત મેહુલ ટેલિકોમમાંથી કોઈ પણ નવા મોબાઈલની બજાજ ફાઇનાન્સ માંથી ખરીદી પર ગ્રાહકોને વિશેષ લાભો આપવામાં આવી રહ્યા છે…
બજાજ ફાઇનાન્સમાં 11 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીના આ વેલેન્ટાઈન વીક ઓફરમાં નવા મોબાઈલની ખરીદી પર 0 % વ્યાજ એટલે કે કોઈપણ વધારાના ચાર્જ વગર માત્ર મોબાઇલની કિંમતમાં જ નવો મોબાઈલ અને એ પણ સરળ હપ્તેથી…! આ સાથે જ દરેક ગ્રાહકને અવનવી ઓફરો જેવી કે…
• ફ્રી બજાજ કાર્ડ
• આકર્ષક ડિસ્કાઉન્ટ
• શ્યોર ગિફ્ટ
• બેસ્ટએક્સચેન્જ ઓફર અને
• રૂ. 2000 નું કેસબેક વાઉચર આપવામાં આવી રહ્યું છે.
મેહુલ ટેલિકોમમાંથી નવા મોબાઈલની બજાજ ફાઇનાન્સ પર ખરીદી કરનાર કોઈ પણ ગ્રાહક આ ઓફરનો લાભ માત્ર બે જ ડોક્યુમેન્ટ(આધાર કાર્ડ અને પાસબુક) સાથે લઇ શકે છે…
…તો રાહ શેની જુઓ છો, આવો મેહુલ ટેલિકોમમાં અને ખરીદો નવો મોબાઈલ બજાજ ફાઇનાન્સની આ વેલેન્ટાઈન વીકની આકર્ષક અને અવનવી ઓફર સાથે…