સર્વશ્રેષ્ઠ સુવિધાઓ તથા આલીમ-એ-દિન સાથે આ ઇદ-એ-મિલાદ તહેવાર પર ઉમરાહના બુકિંગ પર મેળવો રૂ. 3,000 નું સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ….
મુસ્લિમ બિરાદરો માટે ખુબ જ મહત્વ ધરાવતા પવિત્ર ઉમરાહ માટે વાંકાનેરના બગદાદી ટુર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આ ઇદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે સ્પેશ્યલ ઉમરાહ પેકેજ પર વિશેષ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઇદ-એ-મિલાદના તહેવાર પર ઉમરાહના બુકિંગ પર દરેક વ્યક્તિને રૂ. 3,000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે….
ઉમરાહ ફક્ત બગદાદી ટુર એન્ડ ટ્રાવેલ્સ સાથે જ કેમ ?
• આલીમ-એ-દિન સાથે ઉમરાહ કરવાનો મોકો…
• વાંકાનેર થી વાંકાનેર
• સવાર, બપોરે તથા સાંજે ભારતીય ભોજન
• લોન્ડ્રી સુવિધા
• વિઝા વિથ ઇન્સ્યોરન્સ
બગદાદી ટુર એન્ડ ટ્રાવેલ્સ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…
• દર મહિને ઉમરાહ માટે બુકિંગ સુવિધા…
• રમઝાન સ્પેશિયલ ઉમરાહ માટે બુકિંગ શરૂ…
• ઝિયારત સ્પેશ્યલ પેકેજ માટે બુકિંગ શરૂ…
• આગામી હજ માટે એડવાન્સ બુકિંગ શરૂ…
તો રાહ શેની જુઓ છો, પવિત્ર ઉમરાહ બુકિંગ માટે આજે જ સંપર્ક કરો….