Author: Yakub Badi

સાવધાન…: વાંકાનેર તાલુકાના તીથવા ગામે ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો….

બીલ વગરના માલની હેરાફેરી કરતા લોકો સાવધાન…: પોલીસે બિલ વગર કોપરના વાયરની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડી કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો…. વાંકાનેર તાલુકાના તિથવા ગામ નજીક મોરબી…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક યુવાનની નિર્મમ હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઇ….

વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાવળની જાળીમાંથી અજાણ્યા યુવાનની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં મૃતક યુવાનની સાથે પૈસાની લેતી દેતી બાબતે થયેલ ઝઘડામાં…

ભારે કરી…: વાંકાનેર PGVCLના સ્ટોરમાંથી ટી.સી.ની ચોરી કરી બારોબાર વેચી નાખ્યું !, કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ…

કોન્ટ્રાક્ટરે વાંકાનેરના પાજ ગામે ટ્રાન્સફોર્મર ફિટ કરવાને નામે એકની જગ્યાએ બે ટીસી મેળવી એકને બારોબાર વેચી નાખ્યું, વિજ ચેકીંગ દરમ્યાન બે વર્ષ પહેલાં થયેલ કૌભાંડ બહાર આવ્યું…. વાંકાનેર પીજીવીસીએલ કચેરીના…

ગોલા તો ફક્ત આશાનના…: ઉનાળાની ગરમીમાં ઠંડીના અનુભવ માટે આજે જ પધારો આશાન ગોલા-ચંદ્રપુર ખાતે….

અઢળક વેરાયટીઓ સાથે અંજની પ્લાઝા ખાતે આશાન ગોલાનો શુભારંભ, એકદમ નવા સ્વાદ માટે એક મુલાકાત અવશ્ય લો….. ઉનાળાની ગરમીમાં લોકો રાત્રીના સમયે આઇસ્ક્રીમ અથવા બરફ ગોલાઓ માટે નિકળી પડતાં હોય…

વાંકાનેર શહેર નજીક ડો. દેલવાડીયાના દવાખાના પાસેથી બાઇક ચોરાયું…..

વાંકાનેર શહેરમાં અવારનવાર બાઇક ચોરીના બનાવો સામે આવે છે, ત્યારે આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં વાંકાનેર શહેર નજીક આવેલ ડો. દેલવાડીયાના દવાખાના પાસેથી એક હિરો કંપનીનું…

રમઝાન મુબારક…: તમામ નાગરિકોને રમઝાન માસની શુભકામનાઓ, સમગ્ર રમઝાન માસ દરમ્યાન સત્યમ હોસ્પિટલ ખાતે ઓપીડી ચાર્જ એકદમ ફ્રી….

સત્યમ્ હોસ્પિટલ પરિવાર તરફથી રમઝાન માસની ખુબ ખુબ શુભકામનાઓ, રમઝાન માસ દરમ્યાન એમ.ડી. ફિઝિશ્યન ડોક્ટરનો ઓ‌પીડી ચાર્જ એકદમ ફ્રી…. આજથી શરૂ થતા પવિત્ર રમજાન માસ નિમિત્તે સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેરના ડો. ધર્મેશ…

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ નબળા પડેલા દરવાજાના સમારકામ માટે ખાલી કરાશે….

મોરબીમાં મચ્છુ-૨ જળ હોનારત બાદ મચ્છુ-૨ ડેમ નવો બનાવ્યાના 33 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મચ્છુ ડેમના રીપેરીંગ માટે…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક થયેલા યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, ઉછીના લીધેલ નાણાં પરત માંગતા મિત્રએ મિત્રને રહેંસી નાંખ્યો…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક થયેલી હત્યાના બનાવનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી વાંકાનેર તાલુકા પોલીસ… વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગઈકાલે અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો, જે…

રમઝાન સ્પેશિયલ ઓફર By ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ : ખરીદો ફ્રીઝ તથા વોશીંગ મશીન ઓનલાઇન ભાવ કરતાં 10% ડિસ્કાઉન્ટ સાથે અને ફાઇલ ચાર્જ એકદમ ફ્રી….

આ રમઝાન માસ દરમ્યાન ફ્રીઝ, વોશીંગ મશીન, એ.સી. તથા કુલર સહિતની ઈલેક્ટ્રોનિક્સન આઇટમોની Bajaj તથા HDFC ફાયનાન્સ સાથે ખરીદી પર આકર્ષક ઓફરોનો લાભ… ઓફર ફક્ત તા. 08 એપ્રિલ સુધી લાગું……

વાંકાનેરના સિંધાવદર પીએચસી દ્વારા ખુલ્લા પાણીમાં ગપ્પી માછલી મુકાઇ….

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ખુલ્લા પાણીના સ્ત્રોતોમાંથી મચ્છરો ઉત્પન ન થાય અને તેનો નાશ થાય તે માટે મચ્છરના પોરાનો નાશ કરતી ગપ્પી માછલીઓ ખુલ્લા પાણીમાં નાખવાની કામગીરી ચાલી રહી…

error: Content is protected !!