Author: Yakub Badi

વાંકાનેર વિસ્તારમાંથી ચોરાયેલ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડતી વાંકાનેર સીટી પોલીસ ટીમ…

લીંબાળાની ધાર નજીકથી ચોરાઉ બાઈક સાથે મેસરીયા ગામના યુવાનને ઝડપી પાડતી પોલીસ ટીમ… વાંકાનેર વિસ્તારમાંથી ચોરી થયેલ એક બાઇકના બનાવ બાબતે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે…

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર તાલુકાના દલડી ગામે સામાજિક પ્રસંગમાં ભોજન કર્યા બાદ 40 થી 50 લોકોને ફુડ પોઇઝનીંગની અસર….

બે અલગ અલગ જગ્યાએ સમુહ‌ ભોજન બાદ 40 થી 50 લોકોને ફુડ પોઇઝનીંગની અસર થતા અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા… વાંકાનેર તાલુકાના દલડી ગામ ખાતે આજે યોજાયેલ બે અલગ-અલગ જગ્યાએ સામાજિક…

ગુડ ન્યુઝ : વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં પાંચ ફુટ નવા નીર આવક….

છેલ્લા ત્રણ દિવસમાં પડેલ વરસાદથી ડેમમાં પાંચ ફુટ નવા નીરની આવક : ડેમની કુલ સપાટી 29 ફુટે પહોંચી…. વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં છેલ્લા ત્રણ દિવસમાં ધીમીધારે પડેલ…

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 31મી જુલાઈ સુધી પ્રવેશબંધી જાહેર કરાઇ….

રાજકોટ ઘંટેશ્વરની ‘એ’, ‘બી’, ‘સી’, ‘ડી’, ‘ઈ’, હેડ ક્વાર્ટર તથા ‘એમ.ટી.’ કંપનીના અધિકારીશ્રી/જવાનોની વર્ષ-૨૦૨૩ના બીજા તબક્કાની અલગ-અલગ હથિયારોની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવાની હોય…

આપનો એક ફોન અને પાણી લિકેજ બંધ…: ચોમાસામાં છત ટપકવાથી પરેશાન છો ?, તો‌ હવે આવી ગયું છે આ સમસ્યાનું પણ‌ સમાધાન….

બજારમાં મળતા નકલી કેમિકલથી સાવધાન રહી સરકાર માન્ય કેમિકલનો ઉપયોગ કરો..: રિબીશન કેમિકલ કંપનીના વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલથી પાણી લિકેજ, ભેજ, ક્ષાર, છત ટપકવા સહિતની સમસ્યાથી મળશે મુક્તિ… હાલ ચોમાસાનાં સમયમાં…

આવતીકાલ વાંકાનેર શહેર ખાતે જામનગરના નિષ્ણાત આયુર્વેદ ડોક્ટર દ્વારા ગુપ્તરોગો માટે નિદાન કેમ્પ યોજાશે….

આજના આધુનિક યુગમાં શરીર સંબંધિત તમામ રોગના સમાધાન તબીબો પાસે છે, પરંતુ મોર્ડન યુગમાં હજુપણ ગુપ્તરોગ સંબંધિત સમસ્યા માટે લોકો શરમ સંકોચ અનુભવે છે ત્યારે ગુપ્તરોગ સંબંધિત તમામ સમસ્યાઓના નિરાકરણ…

વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયાં…

વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક પેડક વિસ્તારમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો…

વાંકાનેર તાલુકાના વાંકીયા ગામની સીમમાં વાડીએ ઝેરી સાપ કરડી જતાં સગીરાનું મોત….

વાંકાનેર તાલુકાના વાંકીયા ગામની સીમમાં રહી અને ખેતમજૂરી કામ કરતા એક પરપ્રાંતિય શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને વાડીએ જેરી જનાવર કરડી જતા મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સિટી…

વાંકાનેર-મોરબી હાઇવે પર પાનેલી ગામ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે વાંકાનેરના એક સહિત બે શખ્સો ઝડપાયાં….

મોરબી એસઓજી ટીમ દ્વારા રૂ. 6.42 લાખના ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા… મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગીના બાતમીના આધારે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર પાનેલી ગામના પાટીયા…

વાંકાનેરના જાલી ગામની સીમમાં વાડીની ઝુંપડીમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થો ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના જાલી ગામની સીમમાં આવેલ એક વાડીમાં આવેલ ઝુંપડીમાં દરોડો પાડી વિદેશી દારૂ-બિયરના જથ્થા ઝડપી લીધો હતો, જો કે આ દરોડા…

error: Content is protected !!