Author: Yakub Badi

વાંકાનેર શહેરના હાર્દસમા દાણાપીઠ ચોકમાં શ્રેષ્ઠ લોકેશન સાથે મોકાની દુકાન વેચાણથી અપાવાની છે…

વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકમાં આર.ડી.સી. બેંક બિલ્ડિંગમાં તમામ પ્રકારના ધંધા-રોજગાર માટે ઉત્તમ એવી 20 × 10.5 ફુટની દુકાન (211.40 Sq. Ft.) વેચાણથી અપાવાની હોય, જેથી રસ ધરાવતી પાર્ટીએ વહેલાં તે…

વાંકાનેર વિસ્તારની બે સગીરાઓના અપહરણ કરી ભગાડી જનાર બે આરોપીઓને ઝડપી પાડતી પોલીસ….

બે અલગ અલગ બનાવમાં આરોપીઓને પકડી પાડી સગીરાને મુક્ત કરાવતી વાંકાનેર સર્કલ પોલીસ અને તાલુકા પોલીસ ટીમ… વાંકાનેર તાલુકા વિસ્તારમાં બે અલગ અલગ બનાવમાં સગીરાનું અપહરણ કરી ભગાડી જવાના કેસમાં…

વાંકાનેરની કિડ્ઝલેન્ડ અને જ્યોતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લેશે….

વિશ્વના 20 કરતા વધુ દેશોના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા માટે સમગ્ર દેશમાંથી વાંકાનેરની બે શાળાની પસંદગી કરાઇ… રિફ્લેક્શન ઈન્ટરનેશનલ ઇવેન્ટ દ્વારા આગામી દિવસોમાં લખનઉ ખાતે ઇન્ટરનેશનલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે,…

વાંકાનેરના વઘાસીયાથી રાણેકપર સુધીનાં ખખડધજ રોડને રિસર્ફેસ કરવાં રજૂઆત કરતા જીલ્લા પંચાયત સદસ્ય હફીજાબેન બાદી….

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામથી વઘાસીયા ગામ સુધીનો 4 કિમીનો રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં હોય જેથી આ બાબતે રોડના તાત્કાલિક રિસર્ફેસીંગનું કામ મંજૂર કરવા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય હફીજાબેન…

મચ્છુ 1 ડેમની જળ સપાટી 45.75 ફુટે પહોંચી, ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3.25 ફુટ છેટું….

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે હાલ 4 વાગ્યા સુધીમાં મચ્છુ 1 ડેમની સપાટી 45.75 ફુટ જેટલી નોંધાઈ છે, જેમાં ડેમ…

વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાંથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયાં….

વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાં આવેલ ચર્ચ પાસે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને…

ખુશ્બુનો ખજાનો એટલે સંજર પરફ્યુમસ…: ઓરીજીનલ અત્તર, અગરબત્તીની વિશાળ રેન્જ સાથે આયુર્વેદિક દવાઓ માટે આજે જ પધારો….

ઓરીજીનલ અત્તર, અગરબત્તી, કલોન્જી તેલ, ઝેતુન તેલ, અસરકારક આયુર્વેદિક દવાઓની વિશાળ રેન્જ હવે સંજર પરફ્યુમસ ખાતે ઉપલબ્ધ…. વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર સર્વિસ રોડ પર આવેલ સંજર પરફ્યુમસ ખાતે દરેક ગ્રાહકને…

વાંકાનેર પોલીસ દ્વારા જપ્ત કરાયેલ રૂ. 69.85 લાખના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો…

વાંકાનેર સિટી તથા તાલુકા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ઝડપી લેવામાં આવેલ રૂ. 69.85 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર આજે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો……

વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર પર બુલડોઝર ફેરાવાયું…

મોરબી ડીડીઓ શ્રી ડી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ દબાણો દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ… વાંકાનેર તાલુકાનાં હસનપર ગામ ખાતે આવેલ સરકારી જમીન પર ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલ…

વાંકાનેર નજીકથી અપહરણ અને એન્ટ્રોસીટી સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર આરોપીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર નજીકથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરવા નીકળેલ એક શખ્સને રંગે હાથ ઝડપી પાડી પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીની અન્ય પોલીસ મથકમાં…

error: Content is protected !!