Author: Yakub Badi

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામ ખાતેથી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વિઠ્ઠલપર ગામ ખાતે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી ત્રણેય આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

વાંકાનેર શહેર ખાતે ગો ગેસ એજન્સીમાં આયકર વિભાગના દરોડાથી ખળભળાટ….

આયકર વિભાગ દ્વારા તપાસ અર્થે એજન્સીને સીલ કરી નોટિસ આપી, ગઇકાલે વહેલી સવારથી મોડે સુધી ચાલેલી તપાસ…. વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતે આવેલ ગો ગેસ એજન્સી પર ગઇકાલના રોજ આઇકર…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે શંકાના આધારે કુહાડી વડે પત્નીએ પતિની હત્યા કરી નાંખતા ચકચાર….

લગ્નજીવનના ચાર મહિનામાં જ ઘર કંકાસે યુવાનનો જીવ લીધો, પતિ અન્ય મહિલા સાથે વાત કરતો હોવાની શંકાએ યુવાનની હત્યા કરાઇ… વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલ એક કારખાનાના લેબર ક્વાટરમાં…

વાંકાનેરના કાળમુખા હાઇવ જકાતનાકે વધુ એક યુવાનની જિંદગી હોમાઇ, ગઇકાલે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનનું મોત….

રોજબરોજ હાઇવે જકાતનાકે થતાં અકસ્માતોમાં સરેરાશ એકથી બે મહિનામાં એક જીંદગી હોમાઇ… વાંકાનેર શહેરના હાઇવે જકાતનાકા પાસે રોજબરોજના થતાં નાન-મોટા અકસ્માત ભાદ ગઇકાલે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં…

વાંકાનેર શહેર નજીક મચ્છુ નદીએ કપડાં ધોવા ગયેલ મહિલાને સામાન્ય બાબતમાં માર મારતાં પોલીસ ફરિયાદી નોંધાઇ…

મહિલાઓ કપડાં ધોતી હોય જેથી આરોપીને ત્યાંથી જતું રહેવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે મહિલાને ધોકો ફટકાર્યો…. વાંકાનેર શહેર નજીક આવેલ મચ્છુ નદીમાં મહિલાઓ કપડાં ધોવા માટે ગયેલ હોય ત્યારે ત્યાં એક…

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સીમમાંથી જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાલાસણ ગામની જીવાપર તરફ જતા રસ્તા પરથી પોલીસે જાહેરમાં ગોળ કુંડાળું વળી જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી પાડી તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા…

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે આવેલ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાંથી 1.675 કિલો ગાંજાના જથ્થા સાથે એક પરપ્રાંતિય શખ્સ ઝડપાયો….

મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં દરોડો પાડી એક પરપ્રાંતિય શખ્સને 1.675 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી…

વાંકાનેર શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવાસ યોજનાના ક્વાર્ટરમાં ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત…

વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પર આવેલ આવાસ યોજનાના ક્વાટરમાં રહેતો યુવાન ખાટલા પર સુતો હોય, ત્યારે તેને કોઈ જેરી જાનવર કરડી જતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં…

આગામી રવિવારે વાંકાનેર શહેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે HCG હોસ્પિટલ-રાજકોટ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે….

વાંકાનેર શહેરની નામાંકિત સત્યમ હોસ્પિટલ ખાતે આગામી રવિવારે રાજકોટની પ્રખ્યાત એચ.સી.જી. હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે FREE મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હ્રદયરોગ, કાન, નાક, ગળા, ઘુંટણ…

વાંકાનેર હાઇવે ચોકડી પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે યુવાનો ગંભીર ઈજાગ્રસ્ત….

વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે આજે સાંજના સમયે પુનઃ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં નેશનલ હાઈવે ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે એક ડબલ સવારી બાઇક અને ટ્રક વચ્ચે…

error: Content is protected !!