વાંકાનેર તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય મુશર્રફઅલી સૈયદનું અવસાન, શુક્રવારે ટેલિફોનીક શોક સભા….
વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના ભાણેજ અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય મુશર્રફઅલી અલ્તાફઅલી સૈયદનું ગઇકાલે સવાર અવસાન થયેલ છે જેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા..…