Author: Yakub Badi

વાંકાનેરમાં સમસ્ત ભટ્ટી પરિવારનાં 100 વર્ષ જુના ચામુંડા માતાજી મઢ મુદ્દે અગત્યની મીટિંગનું આયોજન….

ગામે ગામથી અહીં નૈવેદ્ય કરવા આવતા પરિવારોને તાકીદે સંપર્ક કરવા અનુરોધ : મંજૂરી મળ્યા બાદ મર્યાદિત સંખ્યામાં સરકારી ગાઈડ લાઈન મુજબ થશે મીટિંગ … વાંકાનેરનાં હરિદાસ માર્ગ પર આવેલ સમસ્ત…

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે આવેલ ગેલેક્સી હાઈસ્કૂલ ખાતે મોમીન કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ…

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે આવેલ ગેલેક્સી હાઇસ્કૂલ ખાતે વાંકાનેરના સામાજિક-રાજકીય આગેવાનો અને સામાજિક સેવા સમિતિ દ્વારા હાલ કોરોના મહામારીના સમયમાં કોવિડ દર્દીઓ માટે ખાસ મોમીન કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ…

વાંકાનેરના તમામ વેપારી એસોસિયેશન આગામી તા. 30 સુધી દુકાનો બપોરે 3 વાગ્યા સુધી જ ખુલી રાખશે….

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન સતત કોરોના પોઝિટિવ અને શરદી-ફ્લૂ-તાવના કેસોની સંખ્યા વધી રહી છે જેમાં છેલ્લા ૧૫ દિવસથી સ્થિતિ અંત્યત ગંભીર જણાતા વાંકાનેરના મોટાભાગના વેપારી એસોસિયેશન દ્વારા આગામી તા. 30/04 સુધી…

હાલ કોરોના મહામારીના સમયમાં વાંકાનેર કોળી સમાજને સાવચેતી રાખવા અપીલ કરતા જગદીશ કોબીયા…

વાંકાનેર અને આજુબાજુમાં વસતાં કોળી સમાજના બંધુઓને અતિ દુ:ખ સાથે જણાવવાનું કે કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અને હજુ પણ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે.…

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે ગ્રામ પંચાયત દ્વારા 1 મે સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર…

વાંકાનેર પંથકમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જેમાં પણ ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે જેથી ગ્રામ પંચાયત દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં વાંકાનેર તાલુકાના હોલમઢ…

વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો…

હાલ વિશ્વભરમાં કોરોના મહામારીએ ફરી એક વખત માથું ઊંચક્યું છે જેની સામે બજારમાં ઘણીબધી રસીઓ આવી ચુકી છે. ભારતમાં હાલ ત્રણ વેક્સિનને મંજુરીળી છે છતાં નાગરિકો કોરોના રસી લેતા અચકાઈ…

વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ કરી ફરાર થઈ જનાર શખ્સને પકડી પાડતી પોલીસ…

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી થોડા સમય પહેલા એક સગીરાનું અપહરણ થયું હોવાનો બનાવ સામે આવ્યો હતો જે બનાવમાં સગીરાનું અપહરણ કરનાર શખ્સને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમે ઝડપી પાડી…

કોરોના કહેર વચ્ચે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની રજા બુધવાર સુધી લંબાવાઈ….

વાંકાનેર વિસ્તારમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં વાંકાનેર વિસ્તારની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને હોસ્પિટલ બહાર હાઉસ ફુલના પાટીયા લાગી રહ્યા છે. સમગ્ર પંથકમાં ઘરે ઘરે…

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પુરતી વિજળી આપવા રજુઆત કરતા વાંકાનેર-APMC ના વાઈસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણી….

વાંકાનેર વિસ્તારમાં ફાટી નીકળેલાં ગંભીર રોગચાળાના કારણે સમગ્ર વાંકાનેર તાલુકાની હોસ્પિટલોમાં ખૂબ જ ભીડ હોવાથી વાંકાનેર તાલુકાના મોટા ભાગના ગામોમાં ઘણા બધા દર્દીઓ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે…

ખીરાજે અકિદત : અલંકાર હોટલ વાળા અકબરભાઈના પત્ની સમીમબેન જુણેજાનું દુઃખદ અવસાન….

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે આવેલ અલંકાર હોટલ વાળા અકબરભાઈ જુણેજાના પત્ની સમીમબેન અકબરભાઈ જુણેજાનુ ગત તારીખ 14/04/2021, બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતની ટેલિફોનીક…

error: Content is protected !!