Author: Yakub Badi

વાંકાનેર વિસ્તારમાં મેઘરાજા ઓળઘોળ : બે કલાકમાં બે ઇંચ વરસાદ….

ઘણાં લાંબા વિરામ બાદ વાંકાનેર વિસ્તારમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કર છે જેમાં વાંકાનેર શહેરની આજુબાજુના વિસ્તારમાં માત્ર બે કલાકમાં જ બે ઈંચ વરસાદથી અમીકૃપા વરસાવી હતી. આ સાથે જ વાંકાનેરના…

વાંકાનેર : હાઈવે ચોકડી ખાતે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્તોના નામ જાહેર : એકનું મોત, ગંભીર રીતે ઇજાગ્રસ્ત બેને રાજકોટ રિફર કરાયા…

વાંકાનેર હાઈવે ચોકડી ખાતે આજે બપોરે એક વાગ્યાની આસપાસ એક બેકાબૂ બનેલા નંબરપ્લેટ વગરના ટ્રકે હાઈવે સર્કલ પર ટ્રાફિક સિગ્નલની રાહ જોતા પાંચ કરતા વધુ બાઈક ચાલકોને હડફેટે લીધા હતા…

વાંકાનેર હાઈવે ચોકડી ખાતે સર્જાયો ગંભીર અકસ્માત : બેકાબૂ બનેલા ટ્રકે ચાર કરતા વધુ બાઈકચાલકોને હડફેટે લેતા એકનું મોત, પાંચ કરતા વધુ ઈજાગ્રસ્ત….

વાંકાનેર હાઈવે ચોકડી ખાતે આજે બપોરે એક વાગ્યાની આસપાસ એક બેકાબૂ બનેલા ટ્રકના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા હાઈવે સર્કલ પર ટ્રાફિક સિગ્નલની રાહ જોતા પાંચ કરતા વધુ બાઈક ચાલકોને…

વાંકાનેર તાલુકા પોલીસમાં લૂંટ-અપહરણના ગુન્હામાં ફરાર બે આરોપીઓ ઝડપાયા….

વાંકાનેર તાલુકા પોલીસના લૂંટ ગુન્હામાં છેલ્લા 21 વર્ષથી ફરાર આરોપી અને મોરબી પોલીસમાં અપહરણના ગુન્હામાં આઠ વર્ષથી ફરાર આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડેની ઝડપી પાડી બન્ને આરોપીને મોરબી અને વાંકાનેર…

વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા યુવાનને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં શેરી નં. 5 ખાતે રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર શહેર…

વાંકાનેરથી બોકડથંભા ગામ તરફ જતા રોડ પર વચ્ચોવચ પથ્થરનો ઢગલો, વાહન ચાલકોને ભારે હાલાકી…

વાંકાનેર શહેરથી બોકડથંભા ગામ તરફ જતા રોડ પર ત્રણ દિવસ અગાઉ કોઈ ડમ્પર ચાલકે રોડ વચ્ચે પથ્થરનો ઢગલો કરી દેતા આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો…

વાંકાનેર શહેર ખાતે સૌથી સસ્તા દરે ઈ-બાઈકના ભવ્ય શો-રૂમ ‘ સત્કાર ઓટો મોબાઇલ ‘ નો આવતી કાલથી શુભારંભ…

પેટ્રોલના વધતા જતા ભાવ અને રોજબરોજના જીવનમાં વાહનોના ઉપયોગ માટે પાણીના ભાવે વાહન ચલાવવા એકમાત્ર ઉપાય એટલે ઈ-વાહન : આવો સત્કાર ઓટો મોબાઇલમાં અને ખરીદો રૂ. 12,000 સુધીની સરકારી સબસિડી…

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા….

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રામપીર મંદિર નજીક કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીને આધારે વાંકાનેર શહેર પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને રોકડ રકમ…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે સાપ કરડતા શ્રમિક યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતે રહેતા અને મજુરી કામ કરતા એક યુવાનને સાપ કરડવાથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ…

આશાન સુઝ ક્લબ લાવ્યુ છે ઈદ નિમિતે સ્પેશ્યલ ઓફર : ઘર બેઠા ઓર્ડર કરો સુઝ અને એ પણ સૌથી સસ્તા દરે….

ઘરબેઠા ઓર્ડર કરો સુઝ અને મેળવો સમગ્ર દેશમાં ફ્રી હોમ ડિલિવરી : શોપની મુલાકાત લેનારને મળશે ઓનલાઇન કરતા પણ ઓછા દરનો લાભ… વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ અને વાંકાનેરમાં રિટેલ…

error: Content is protected !!