Author: Yakub Badi

આનંદો : મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની સપાટી 47.25 ફુટે પહોંચી…

(પ્રતિકાત્મક તસ્વીર) મચ્છુ 1 ડેમ સાઈટ પર ઉપરવાસમાંં રાત્રિના ભારે વરસાદને કારણે હાલ પણ ડેમમાં જંગી પાણીની આવક શરૂ, ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 1.8 ફુટ બાકી… વાંકાનેર વિસ્તારની જીવાદોરી…

વાંકાનેરની ધ અચિવર્સ એકેડેમી અને કિડ્ઝલેન્ડ સ્કુલની શુભેચ્છા મુલાકાત લેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણી…

કિડ્ઝલેન્ડ સ્કુલ ખાતે યોજાયેલ માર્ગદર્શન સેમીનારમાં હાજર રહી વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો નીતિન પેથાણી…. વાંકાનેર શહેર ખાતે આજરોજ ધ અચીવર્સ એકેડમી તથા કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મિડિયમ સ્કુલ દ્વારા…

છેલ્લા બે વર્ષથી ખખડધજ હાલતમાં ફેરવાયેલ વાંકાનેર-લજાઈ રોડ નવિનીકરણને જંખી રહ્યો છે….

આ રોડ પર જડેશ્વર મહાદેવ મંદિર અને વડસર દરગાહ જેવા પ્રખ્યાત બે ધર્મસ્થાનો આવેલ હોવા છતાં જવાબદાર તંત્ર આ 26 કીમી રોડના નવિનીકરણ બાબતે ઉપેક્ષા કરી રહ્યું છે… વાંકાનેર શહેરથી…

કપાસની ભરપૂર આવકથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે ઉતારાઈ બંધ કરાઇ….

હળવદ યાર્ડમાં પણ કપાસની ભરપૂર આવકથી ગઈકાલે ઉતારાઈ બંધ કરાતાં ત્યાના ખેડૂતો વાંકાનેર યાર્ડ ખાતે માલ લાવતા અહિં પણ ઉતરાઈ બંધ કરાઈ…. વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ કપાસની સિઝનમાં યાર્ડ…

વાંકાનેર તાલુકાના ધમલપર ગામેથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેરના ધમલપર 2 ગામ ખાતે આવેલ રામાપીરના મંદિરની બાજુમાં જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા ત્રણ શખ્સોએ રોકડ રકમ સહિત કુલ રૂ. 13,510 ના મુદ્દામાલ…

વાંકાનેર તાલુકાના ભલગામ નજીક રોંગ સાઈડમાંથી આવતા ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના ભલગામ નજીક ગઈકાલના રોજ બપોરના સમયે એક રોંગ સાઈડમાંથી આવતા ટ્રકે ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવી બાઇક ચાલક યુવાનને હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું ઘટનાસ્થળે જ…

વાંકાનેર : કેરાળા ગામે કેલ્ડ્રીજ કંપની તથા પ્રથમ સંસ્થાના સહયોગથી મહિલાઓને કડીયા કામની તાલીમ અપાઇ…

મહિલા તથા પુરુષોની રોજગાર માટે સતત પ્રયત્નશીલ એવી કેલ્ડ્રીજ કંપની તથા પ્રથમ સંસ્થાના સહયોગથી વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે મહીલાઓને આઠ દિવસની કડીયા કામની તાલીમ આપવામાં આવી હતી જેમાં કડિયા…

વાંકાનેર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ દિવસની ઉજવણી કરાઇ…

વાંકાનેર શહેર ભાજપ દ્વારા આજરોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે વાંકાનેર શહેરની ગરાસીયા બોર્ડિંગ ખાતે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ભાજપના સ્થાપક પંડિત દિનદયાલ ઉપાધ્યાયને પુષ્પાંજલિ અર્પણ…

વાંકાનેર તાલુકાના જાલી ગામ નજીકથી દેશી તમંચા સાથે એક યુવાન ઝડપાયો…

વાંકાનેર તાલુકાનાં જાલી ગામનાં બસ સ્ટેન્ડ નજીકથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર પોલીસે એક યુવાનને કાર સાથે દેશી તમંચો અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતી 16 વર્ષીય સગીરાનો ગળાફાંસો ખાઇ આપઘાત…

વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતી એક સગીરાને પરિવારજનો દ્વારા અભ્યાસ બાબતે ઠપકો આપતાં આ બાબતનું લાગી આવતા તેણીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો…

error: Content is protected !!