Author: Yakub Badi

વાંકાનેર ભાજપ દ્વારા ગાંધી જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી…

વાંકાનેર તાલુકા/શહેર ભાજપ દ્વારા ગઇકાલ 2જી ઓકટોબર એટલે કે ગાંધીજીની જન્મ જયંતીની ગરાસીયા બોર્ડિંગ-ભાજપ કાર્યાલય ખાતે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગાંધીજીને હાજર સર્વે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ…

વાંકાનેર તાલુકાના ખેરવા ગામે પ્રાંત અધિકારીની હાજરીમાં ગ્રામસભા યોજાઈ…

ગઈકાલના રોજ વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ગામના નાગરિકો હાજર રહ્યા હતા અને પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી…

નવરાત્રી ધમાકા ઓફર : આ નવરાત્રિ પર બુકિંગ કરાવો તમારૂં મનપસંદ ટીવીએસ અને મેળવો મહા બચત ઓફરોનો લાભ…

વાંકાનેરનું માધવ ટીવીએસ લાવ્યું છે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો : આ નવરાત્રિ પર બુકિંગ કરવો તમારૂં મનપસંદ ટીવીએસ અને મેળવો અઢળક ઓફરોનો લાભ… ( Jupiter ) વાંકાનેર શહેર ખાતે…

વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીકથી પાંચ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…

વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઈક ચાલકને રોકી પોલીસે તલાશી લેતા તેની પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બાઇકચાલકની ધરપકડ કરી…

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ આવેલ ખાણમાં વિજશોક લાગવાથી તરૂણનું મોત…

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે આવેલ એક ખાણમાં વિજશોક લાગવાથી તરૂણનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

વાંકાનેર તાલુકાના તીથવા ગામે શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલા પર ચાર શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતી એક મહિલાના ઘર પાસેથી માલધારી ઢોર લઈને નીકળતા હોય જે ઢોરને પાડોશમાં રહેતી માનસિક બાળકી તગડતા આરોપી ગાળો બોલવા લાગતા ફરિયાદી મહિલાએ શેરીમાં ગાળો બોલવાની…

વાંકાનેર તાલુકાના માટેલ ગામે જુના મન દુઃખનો ખાર રાખી યુવાન પર બે શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતા એક યુવાન પર જુના મનદુઃખનો ખાર રાખી બે શખ્સોએ હુમલો કરી યુવાનને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં ભોગ બનેલા…

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર ખાતે નવરંગ નેચર કલબ દ્વારા રવિવારે રોપા વિતરણ કરાશે…

નવરંગ નેચર કલબ દ્વારા વાંકાનેર શહેરના શ્રી ગાયત્રી મંદિર ખાતે આગામી રવિવારના રોજ રોપા વિતરણ કાર્યક્રમ તેમજ વિવિધ આયુર્વેદિક ઔષધિઓના રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તમામ…

આગામી સોમવારે વાંકાનેર શહેર ખાતે સૂફી સંતોનો ઉર્ષ મુબારક ઉજવાશે…

વાંકાનેર, ટંકારા, ધોળકા, નડીયાદ, વસો, સુરત, ઉતર ગુજરાત, મુંબઈ સહિત ગુજરાત ભરમાં વસતા સમગ્ર મોમીન સમાજને દીને ઈસ્લામની હદાયત આપનાર હ. પીર હશન કબીરૂદ્દીન કુફ્ર શીકન (ઉચ્ચ-શરીફ પંજાબ) અને મોમીન…

વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે નિવૃત કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા અને વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલાં કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં એસ.ટી બોર્ડના વિભાગીય નિયામક પણ હાજર રહ્યા હતા અને જેમના હસ્તે નિવૃત્ત…

error: Content is protected !!