Author: Yakub Badi

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીકથી 800 લિટર દેશી દારૂ ભરેલ બોલેરો સાથે બે ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક બોલેરો ગાડીને ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા રોકી તલાસી લેતાં તેમાંથી 800 લિટર દેશી દારૂ મળી આવ્યો…

વાંકાનેર તાલુકાના તીથવા ગામે ખેતર પાસેથી બાઇક હટાવવા મુદ્દે ખેડૂત પર બે શખ્સોનો હુમલો…

વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ પોતાના ખેડૂત પાસે ખેડૂતે બાઈક ઊભું રાખ્યું હોય જેમાં ત્યાંથી ટ્રેક્ટર લઈને પસાર થયેલા બે શખ્સોએ આ બાઈક દૂર કરવા બાબતે ખેડૂત પર લાકડાના…

વાંકાનેર ભાજપના યુવા નેતા ચેતન ગોસ્વામીની ગુજરાત પ્રદેશ યુવા ભાજપના આમંત્રિત સદસ્ય તરીકે નીમણૂંક….

વાંકાનેર ભાજપાના સક્રિય કાર્યકર અને યુવા નેતા ચેતનગિરિ ગોસ્વામીની ગુજરાત પ્રદેશ યુવા ભાજપમાં આમંત્રિત સદસ્ય તરીકે નીમણુંક કરવામાં આવી છે. જે બદલ તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે… વર્ષોથી…

વાંકાનેર શહેર ખાતે સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ….

વાંકાનેર શહેર ખાતે સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની 222 મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાંકાનેર માર્કેટ ચોક ખાતે ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી અને ટીમ દ્વારા ચોખ્ખા…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે રહેતી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી…

વાંકાનેર શહેરની મોમીન શેરીમાં રહેતી પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાત…

વાંકાનેર શહેરની મોમીન શેરી ખાતે રહેતી એક પરિણીતાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ…

વિજબીલની ઝંઝટમાંથી મુક્તી માટે સોલાર રૂફટોપ સિસ્ટમ સરકારી સબસિડી સાથે લગાવવા માટે આજે જ સંપર્ક કરો વિકાસ ઇરીગેશન….

20 થી 40 ટકા સુધી સરકારી સબસિડી સાથે તમારા ઘર-ઓફીસ-ફેક્ટરીએ લગાવો સોલાર રૂફટોપ સિસ્ટમ અને મેળવો વિજબીલની ઝંઝટમાંથી મુક્તિ : સાથે જ વધારાની વિજળી વહેંચીને કમાણી કરવાની પણ ઉત્તમ તક…

Happy Birthday : ઈમ્પોટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જાવેદખાન પઠાણનો આજે જન્મદિવસ…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના વતની અને મોરબી-વાંકાનેર ખાતે ઈમ્પોટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જાવેદખાન પઠાણનો આજે જન્મદિવસ છે. તેઓ પોતાના વ્યવસાયમાં ચાઈના સહિતના દેશોમાં માલની ઈમ્પોટ-એક્સપોર્ટ કરતાં હોય જેથી તેઓ ચાઈના…

વાંકાનેર : લીંબાળા ગામે પુર્વ પ્રેમિકાને જોઇ ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીને પટ્ટે-પટ્ટે માર માર્યો….!

ધાર્મિક પ્રસંગે જમણવાર બાદ પુર્વ પ્રેમિકાને જોઇ ઉશ્કેરાયેલા પ્રેમીએ કમર પટ્ટા વડે પ્રેમિકાને માર માર્યો, પ્રેમી સામે ફરિયાદ દાખલ… વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ધાર્મિક પ્રસંગના જમણવારમાં પૂર્વ પ્રેમિકા અને પ્રેમીનો…

વાંકાનેર ઢુવા ચોકડી નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં વ્હીલ નીચે કચડાઈને યુવાનનું મોત…

બાઈક ચાલકે ઓવર ટેક કરવા જતી વખતે ટ્રક ચાલકે અચાનક ટર્ન લેતા ગંભીર અકસ્માત સર્જાયો, બાઇક ચાલક યુવાનનું માથું હેલ્મેટ સહિત ટ્રકના વ્હીલ નીચે આવી જતાં કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ…

error: Content is protected !!