વાંકાનેર ભાજપાના સક્રિય કાર્યકર અને યુવા નેતા ચેતનગિરિ ગોસ્વામીની ગુજરાત પ્રદેશ યુવા ભાજપમાં આમંત્રિત સદસ્ય તરીકે નીમણુંક કરવામાં આવી છે. જે બદલ તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
વર્ષોથી સક્રિય રીતે ભાજપ માટે કાર્યરત રહી અને પક્ષને મજબૂત કરવા માટે પ્રયાસો કરનાર ચેતનગીરી ગોસ્વામી આ પહેલા મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તરીકે પણ સેવા આપી ચુક્યા છે જે બાદ હવે તેમની કામગીરી જોતા ભાજપ દ્વારા તેમણે પ્રદેશ લેવલની જવાબદાર આપી ગુજરાત પ્રદેશ યુવા ભાજપના આમંત્રિત સદસ્ય તરીકે નિમણૂંક આપવામાં આવે છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe