વાંકાનેર તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ Live : રાતી દેવરી, રાજાવડલા અને ઠીકરીયાળા ગ્રામ પંચાયતના પરિણામ જાહેર…
વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના રાજાવડલા, રાતી દેવરી અને ઠીકરીયાળા ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે…… ઉમેદવારોને મળેલા મતો ગામ : રાજાવડલા…