વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ સિરામીક ફેક્ટરીના કન્વેયર બેલ્ટમાં આવી જતા યુવાનનું મોત….
વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીમાં કામ કરતો શ્રમિક યુવાન કારખાનામાં કામ કરતો હોય ત્યારે મશીનરીના કન્વેનર બેલ્ટમાં આવી જતા તેનું મોત થયું હતું જેથી આ બનાવની…