વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીમાં કામ કરતો શ્રમિક યુવાન કારખાનામાં કામ કરતો હોય ત્યારે મશીનરીના કન્વેનર બેલ્ટમાં આવી જતા તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ આઈકા સીરામીક ફેકટરીમાં કામ કરતા મનીષભાઈ કાલિયાભાઈ ગરવાન(ઉ.વ. 21) નામનો યુવાન કારખાનામાં કામ કરતો હોય ત્યારે ત્યાં મશીનરીના કન્વેનર બેલ્ટમાં આવી જતા તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે..

વાંકાનેર વિસ્તારની ચુંટણીની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4

error: Content is protected !!