ક્રાઈમ નગરી બનતું મોરબી : મોરબી નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ અને તેના પુત્રની તેમના જ ઘર પાસે નિર્મમ હત્યા…
મોડી રાત્રે મોરબી મુસ્લિમ સમાજના અગ્રણી તેમજ રાજકીય આગેવાન ફારૂકભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝની બેવડી હત્યાથી પોલીસ સ્તબ્ધ, મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન વધતો જતો ક્રાઈમ રેટ… મોરબી જાણે ક્રાઈમ નગરી…