ઈન્ડીયન એન્ટરપ્રાઇઝ ખાતે શનિવારે દેશની નામાંકિત Ather કંપનીના ઈલેક્ટ્રીક સ્કુટર 450x અને 450 Plus નું લોન્ચિંગ થશે…
દેશની ફેમસ સ્પોર્ટ્સ લીગ એવી આઈ.પી.એલ. માં ગત સિઝનમાં વિજેતા બનેલ ગુજરાત ટાઇટન્સ ની સ્પોન્સર કંપની એથર ઈલેક્ટ્રીક સ્કુટરના વાંકાનેર શહેર ખાતે ઓથોરાઈઝ શો-રૂમ એવા ઈન્ડીયન એન્ટરપ્રાઇઝ ખાતે શનિવારના રોજ કંપનીના સૌથી સફળ ઈલેક્ટ્રીક સ્કુટર Ather-450 X અને Ather-450 Plus મોડેલની ભવ્ય લોન્ચિંગ સેરેમની યોજાશે…..
ATHER કંપનીના ઈ બાઇકમાં ઉપલબ્ધ સુવિધાઓ…
• ઈલેક્ટ્રીક સ્કુટર પર કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 55,500/- ની અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 20,000 ની મળી કુલ રૂ. 75,500/- ની સબસિડી…. • 0% વ્યાજરે IDFC લોન ઉપલબ્ધ… • આર.ટી.ઓ. માન્ય ઈલેક્ટ્રીક સ્કુટર.. • 105 km સુધીની ચાર્જીંગ રેન્જ…