વાંકાનેર શહેર ખાતે બેસ્ટ ઓનલાઇન સર્વિસ આપતા સેવા કેન્દ્રનો શુભારંભ : ઓનલાઇનને લગતાં તમામ કામકાજ એકદમ ઝડપી અને સૌથી સસ્તા દરે કરાવવા માટે આજે જ પધારો….
વાંકાનેર શહેર ખાતે તમામ પ્રકારના ઓનલાઇન કામકાજો સૌથી સસ્તા દરે અને ઝડપથી કરવા માટેના સેવા કેન્દ્ર એવા આશીષ ઈન્ફોટેકનો શુભારંભ થઇ ચુક્યો છે, જેમાં વાંકાનેર વિસ્તારના તમામ અરજદારો માટે હાલ ચાલતા TET-1/2 ની પરિક્ષાના ઓનલાઇન ફોર્મ ફ્રી ભરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો લાભ લેવા માટે તમામ અરજદારોને નીચેના નંબર પર સંપર્ક કરવો….
આ સાથે જ આશીષ ઈન્ફોટેક દ્વારા તમામ પ્રકારની ઓનલાઇન અરજીઓ, ફોર્મ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, પાનકાર્ડ સહિતની તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જે તમામ સેવાઓ આશીષ ઈન્ફોટેક દ્વારા એકદમ વ્યાજબી દરે અને સૌથી ઝડપી પુરી પાડવામાં આવશે, જેનો લાભ લેવા તમામ અરજદારોને અપીલ કરવામાં આવી છે…
• આશીષ ઈન્ફોટેક •
હાજીઅલી ચેમ્બર, પહેલા માળે, લીમડા ચોક, પોલીસ લાઈન, વાંકાનેર