દરેક કંપની મોબાઇલની ખરીદી માટે આજ જ પધારો અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતે…: તમામ ઈલેક્ટ્રોનિક્સ આઇટમો પર મેળવો કેશ ડિસ્કાઉન્ટ….

વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે આ તહેવારોની સિઝનમાં ” ફેસ્ટિવલ સ્પેશ્યલ ઓફર ” લોન્ચ કરવામાં આવી છે, જેમાં આ ઓફર અંતર્ગત દરેક ઇલેક્ટ્રોનિક આઇટમો પર કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે…

અરીના ફેસ્ટિવલ સ્પેશ્યલ ઓફરો…

• ટીવી, ફ્રિઝ, એ.સી., વોશીંગ મશીન, ઘરઘંટી તથા મોબાઇલની ખરીદી પર મેળવો સ્પેશ્યલ કેશ ડિસ્કાઉન્ટ…
• હવે દરેક ઇલેક્ટ્રોનિક આઇટમો મેળવો એકદમ સરળ હપ્તેથી..‌.
• ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર મેળવો 20% સુધી ડિસ્કાઉન્ટ…
• બોસ કંપનીના મિક્સર પર મેળવો 35 % ડિસ્કાઉન્ટ…
• ઓનીડા ટીવી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ….


તો રાહ શેની જુઓ છો, આજે જ પહોંચી જાવ….

 • અરીના ઈલેક્ટ્રોનિક્સ • 

પ્રગતિ કોમ્પલેક્ષ, પહેલા માળે, પીર મશાયખ હોસ્પિટલ સામે, ધરમ ચોક, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

• કસ્ટમર કેર નંબર •

87586 84586

error: Content is protected !!