નવરાત્રી તહેવારો પર ખરીદો કોઈપણ ઈલેક્ટ્રોનિક આઈટમો અને મેળવો એકદમ વ્યાજબી ભાવ + સરળ હપ્તે + 5000 સુધી કેસબેક + શ્યોર ગીફ્ટ + ક્રેડિટ કાર્ડ પર 20% સુધી કેસબેક અને ઘણુંબધું….
વાંકાનેર શહેરમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના ભવ્ય શો-રૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ પવિત્ર નવરાત્રી તહેવારો પર પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો સાથે મેગા સેલ લાવ્યું છે જેમાં નવરાત્રિ દરમિયાન કોઈપણ ઈલેક્ટ્રોનિક આઈટમોની ખરીદી પર આકર્ષક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…
અરીના ઈલેક્ટ્રોનિક્સ-વાંકાનેર ખાતે આજથી શરૂ થતા ‘ નવરાત્રી ધમાકેદાર ઓફર ‘સેલમાં એ.સી., ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન, એર કુલર, ઘરઘંટી સહિત હોમ એપ્લાઈન્સની કોઈ પણ ખરીદી પર મેળવો અધધ 5,000 સુધી કેશબેક + દરેક ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ + બોસ કંપનીના બ્લેન્ડરની ખરીદી પર મેળવો ઈસ્ત્રી બિલકુલ ફ્રી + ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ સાથે 20% સુધી કેસબેક + બજાજ ફાયનાન્સ/HDB ફાયનાન્સ પર એકદમ સરળ હપ્તા + 8000ની કિંમતનું કુપન ફ્રી સહિત અનેક ધમાકેદાર ઓફરોનો લાભ…