રાજાવડલા મેઈન રોડ પર ઉત્તમ સુવિધાઓ સાથે માત્ર 10 પ્લોટ માટે આજથી બુકિંગ ઓપન….
વાંકાનેર વિસ્તારમાં ઔધોગિક એકમો માટે હબ ગણાતા એવા માર્કેટિંગ યાર્ડની તદ્દન બાજુમાં જ આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-1માં માત્ર ચાર મહિના જેવા ટુંકા સમયમાં જ તમામ પ્લોટનું વેચાણ થકી ભવ્ય સફળતા બાદ આલ્ફા ગ્રુપ દ્વારા આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-2માં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ માટે આજથી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે…
આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-1 ની ભવ્ય સફળતા બાદ રાજાવડલા મેઈન રોડ પર આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-2માં તમામ સુવિધાઓ સાથે માત્ર 10 પ્લોટ માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા તમામ ગ્રાહકોને આલ્ફા ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે…
આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-2માં ઉપલબ્ધ સુવિધાઓ…
– ટાઈટલ ક્લિયર બિન ખેતી…. – વિશાળ 40ફુટ પહોળા મેટલ રોડ-રસ્તા… – નાના તથા મધ્યમ કદના ઔધ્યોગિક એકમો માટેના પ્લોટ…
– પ્લોટીંગ ટચ ડામર રોડનું કામ શરૂ… – વેલ ડેવલપ ઈન્ડસ્ટ્રીયલ એરીયામા એકદમ વ્યાજબી ભાવે… – 275 થી 400 વાર સુધીના પ્લોટ… – માત્ર દસ પ્લોટ માટે જ બુકિંગ…