બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ પ્રાઈઝ સાથે 10 વર્ષથી ગ્રાહકોને વિશ્વાસ પિરસતા ગેલેક્સી ફર્નિચરની બીજી બ્રાંચનો ચંદ્રપુર નજીક નુરાની કોમ્પલેક્ષ ખાતે શુભારંભ….
વાંકાનેર શહેરની મધ્યમાં જીનપરા મેઈન રોડ પર ધર્મેન્દ્ર કોમ્પલેક્ષમાં છેલ્લા દસ વર્ષથી કાર્યરત ફર્નિચરના વિશાળ શોરૂમ એવા ગેલેક્સી ફર્નિચર દ્વારા પોતાના ગ્રાહકોના વિશ્વાસ અને ભરોસાને વધુ મજબૂત કરી ફર્નિચરના વિશાળ શોરૂમ એવા ગેલેક્સી ફર્નિચરની બીજી બ્રાંચનો શુભારંભ કરવામાં આવ્યો છે….
ગેલેક્સી ફર્નિચરના નવા શોરૂમનો ગઈકાલે નુરાની કોમ્પલેક્ષ, મોમીનશાહ બાવા દરગાહની બાજુમાં ઈરફાન પીરઝાદાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે, જ્યાંથી આપને દિકરીના કરીયાવરની અવનવી આઈટમો, ટેબલ, ખુરશી, ટીપોઈ, ગાદલા, શોફા, કબાટ સહિત ફર્નિચરની તમામ વેરાયટીઓ એકદમ વ્યાજબી ભાવેથી મળી રહેશે….
આપની દિકરીના કરીયાવરની ખરીદી કરતાં પહેલાં અમારા શોરૂમની એકવાર અવશ્ય મુલાકાત લો…