વાંકાનેરનો પ્રથમ ઝોન જ્યાં ગ્રાહકોને મળશે નેશનલ હાઈવે ટચ, સિમેન્ટ રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ સહિત તમામ પ્રકારની સુવિધાઓથી સુસજ્જ…..

વાંકાનેર શહેરની તદ્દન નજીક મોરબી નેશનલ હાઈવે પર ઝાંઝર સિનેમા સામે આસ્થા ગ્રીન ગ્રુપ દ્વારા વિશાળ જગ્યામાં કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ માટે તમામ પ્રકારની સુવિધાઓથી સુસજ્જ એવા નેશનલ કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે…

નેશનલ કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉપલબ્ધ સુવિધાઓ….
👉🏻 દુકાન તેમજ વેપાર માટે 350 વારથી શરૂ થતા કોમર્શીયલ પ્લોટ્સ….
👉🏻 ઈન્ડસ્ટ્રીઝ માટે 500 વારથી શરૂ થતા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સ…
👉🏻 ચાર સાઇડથી ખુલ્લા રોડ-રસ્તા
👉🏻 મજબૂત અને ટકાઉ સીમેન્ટ રોડની ઉત્તમ સુવિધાઓ…
👉🏻 નેશનલ હાઈવે ટચ…
👉🏻 સ્ટ્રીટ લાઇટની સુવિધા….
👉🏻 બધા પ્લોટ્સને ઓછામાં ઓછી બે બાજુ રોડ લાગે તે પ્રકારનું સુવીધાજનક પ્લાનીંગ…
