રાજાવડલા મેઈન રોડ પર ઉત્તમ સુવિધાઓ સાથે માત્ર 10 પ્લોટ માટે આજથી બુકિંગ ઓપન….

વાંકાનેર વિસ્તારમાં ઔધોગિક એકમો માટે હબ ગણાતા એવા માર્કેટિંગ યાર્ડની તદ્દન બાજુમાં જ આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-1 માં માત્ર ચાર મહિના જેવા ટુંકા સમયમાં જ તમામ પ્લોટનું વેચાણ થકી ભવ્ય સફળતા બાદ આલ્ફા ગ્રુપ દ્વારા આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-2 માં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ માટે આજથી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે…

આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-1 ની ભવ્ય સફળતા બાદ રાજાવડલા મેઈન રોડ પર આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-2 માં તમામ સુવિધાઓ સાથે માત્ર 10 પ્લોટ માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા તમામ ગ્રાહકોને આલ્ફા ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે…

આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-2માં ઉપલબ્ધ સુવિધાઓ…

– ટાઈટલ ક્લિયર બિન ખેતી….
– વિશાળ 40ફુટ પહોળા મેટલ રોડ-રસ્તા…
– નાના તથા મધ્યમ કદના ઔધ્યોગિક એકમો માટેના પ્લોટ…

– પ્લોટીંગ ટચ ડામર રોડનું કામ શરૂ…
– વેલ ડેવલપ ઈન્ડસ્ટ્રીયલ એરીયામા એકદમ વ્યાજબી ભાવે…
– 275 થી 400 વાર સુધીના પ્લોટ…
– માત્ર દસ પ્લોટ માટે જ બુકિંગ…

 • બુકિંગ કોન્ટેક્ટ • 

નેસીફ માથકીયા

મો. 97126 26800

error: Content is protected !!