1 જાન્યુઆરી, 2022થી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં રૂ 500 થી 2500 સુધીનો ભાવવધારો આવી શકે છે, જેનાથી બચવા તકદીર ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે બાય બાય 2021 મહા બચત સેલ…: 25 થી 31 ડિસેમ્બર સુધી….

બેસ્ટ પ્રાઈઝ • બેસ્ટ પ્રોડક્ટ • બેસ્ટ સર્વિસ • બેસ્ટ ઓફર
સિધી બાત નો બકવાસ… ફાયદો માત્ર તકદીરમાં જ….
વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ એવા તકદીર ઈલેક્ટ્રોનિક્સ પોતાના ગ્રાહકો માટે મહા બચત ઓફર લાવ્યું છે, જેમાં તા. 01-01-2022 થી ઇલેક્ટ્રોનિક્સની બધીજ વસ્તુઓ એ.સી., વો.મશીન, ફ્રિજ, ઘરઘંટી વગેરેના ભાવમાં લગભગ દરેક કંપની Rs. 500 થી Rs. 2500 સુધીનો ભાવ વધારો આવે તેમ હોય, માટે જુના ભાવમાં પણ ડિસ્કાઉન્ટ સાથે તા. 31/12/21 સુધીમાં કોઈ પણ વસ્તુની ખરીદી પર તકદીર ઈલેક્ટ્રોનિક્સ લાભ આપી રહ્યું છે.

(નોંધ : ઓફરનો લાભ સ્ટોક હશે ત્યાં સુધી જ મળશે…)
• માત્ર રૂ. 1 ભરો અને ખરીદો કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ અને સાથે Rs. 5000 સુધીનું શ્યોર કેશબેક…(કેશબેક ફાયનાન્સ કંપનીના નિયમ મુજબ)
દરેક ખરીદી પર શ્યોર ગીફ્ટ ફ્રી…

તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો અમારા ભવ્ય શો-રૂમ ખાતે અને લાભ લો બાય બાય 2021 ધમાકા સેલનો…

