28 વર્ષનો ગ્રાહકોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત : આવતીકાલે વાંકાનેર શહેરના હાર્દ સમા દાણાપીઠ વિસ્તારમાં ચાર માળના ભવ્ય ‘ સંજરી ટ્રેડર્સ ‘ કિરાણા સ્ટોરનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે, વાંકાનેરની તમામ જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ….
વાંકાનેર શહેરમાં વર્ષ 1993થી ગ્રાહકોની સેવામાં કાર્યરત રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક ધરાવતી એકમાત્ર કરિયાણા પેઢી ‘ સંજરી ટ્રેડર્સ ‘ નવાં રંગરૂપ સાથે વાંકાનેર શહેરના હાર્દ સમા દાણાપીઠ વિસ્તારમાં ચાર માળના ભવ્ય બિલ્ડિંગમાં કરિયાણાની દરેક આઈટમના રિટેઈલ તેમજ હોલસેલ વેપારી પેઢીનો આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે….
છેલ્લા 28 વર્ષથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ વાંકાનેરની કરિયાણા પેઢી ‘ સંજરી ટ્રેડર્સ ‘ ની નવી બ્રાન્ચ વાંકાનેર શહેરના દાણાપીઠ વિસ્તારમાં ચાર માળના ભવ્ય બિલ્ડિંગમાં શરૂ થવા જઇ રહી છે, જેથી આ નિમિત્તે પેઢીનાં ઓનર ગુલાબ શેરસીયા(B.COM) અયુબ શેરસીયા(MBA) અને સબીર કડીવાર (M.Com) એ 28 વર્ષના સાથ-સહકાર બદલ પોતાના તમામ ગ્રાહકો અને વાંકાનેરની જનતાનો જાહેર આભાર વ્યક્ત કરી આવતીકાલે તેમની નવી બ્રાન્ચના ઉદ્ઘાટન પ્રસંગે તમામને જાહેર આમંત્રણ આપે છે…
સમય : સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી
સંજરી ટ્રેડર્સ
સાબર સેલ્સ/સંઘની સામે, જુની દાણાપીઠ રોડ, વાંકાનેર (ડો. કે. એન. મિસ્ત્રી સાહેબના દવાખાના વાળી જગ્યાએ)
Mo. : 9909978622
(નોંધ :- ફરજિયાત માસ્ક પહેરીને આવવા વીનંતી.)
👉🏻 વાંકાનેરની એકમાત્ર રજીસ્ટર્ડ-ટ્રેડમાર્ક ધરાવતી કરિયાણા પેઢી’ સંજરી ટ્રેડર્સ ‘ ને Social Media ના વિવિધ પ્લેટફોર્મ પર Like / Follow કરવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…👇👇👇👇👇👇👇👇👇👇
• Facebook :
https://www.facebook.com/SanjariSince1993GroceryFMCG/
• Instagram :
https://www.instagram.com/invites/contact/?i=exqvfe16jruo&utm_content=1nn4dmf