ત્રિશૂલ કોમ્બો ડિસ્કાઉન્ટ ઓફર : ખરીદી સૌથી સસ્તા દરેથી સોલાર વોટર હિટર અને રૂ. 18,000ની કિંમતની ઘરઘંટી ફક્ત રૂ. 14,500 માં…
હાલ ચાલતા શિયાળાની ગુલાબી ઠંડીમાં કોઈપણ પ્રકારની એનર્જી ખર્ચ કર્યા વગર સુર્ય પ્રકાશથી વહેલી સવારે આપને ગરમ પાણી મળી રહે તે માટે ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા નામાંકિત ત્રિશૂલ કંપનીના સોલાર વોટર હિટર પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે…
આપની જરૂરિયાત અને ગુણવત્તા મુજબ સોલાર વોટર હીટરની ટ્યુબ મેળવો ફક્ત રૂ. 400 થી 550 માં…
ત્રિશૂલ સોલાર વોટર હિટર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરો…
• 150 લીટર સોલાર ફક્ત રૂ. 20,000 (ફિટીંગ સાથે)
• 200 લીટર સોલાર ફક્ત રૂ. 24,000 (ફિટીંગ સાથે)
• 250 લીટર સોલાર ફક્ત રૂ. 29,000 (ફિટીંગ સાથે)
• 300 લીટર સોલાર ફક્ત રૂ. 33,500 (ફિટીંગ સાથે)
• 500 લીટર સોલાર ફક્ત રૂ. 51,500 (ફિટીંગ સાથે)
• મજબૂત ટાંકી સાથે પાંચ વર્ષની કંપની વોરંટી…
ત્રિશૂલ ઘરઘંટી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરો…
ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ ખાતેથી વિન્ટર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર અંતર્ગત નામાંકિત ત્રિશુલ કંપનીની રૂ. 18,000ની કિંમતની એસ.એસ. કટર અને પ્રિમીયમ ગુણવત્તાની ઘરઘંટી મેળવો ફક્ત રૂ. 14,500 માં…
રાહ જોશો તો રહી જાશો, માટે આજે સંપર્ક કરો…