વાવાઝોડા દરમ્યાન ફુટી ગયેલ સોલાર વોટર હિટરની ટ્યુબ રિપેરિંગ માટે આજે જ સંપર્ક કરો…
વાંકાનેર વિસ્તારમાં આવેલા કમોસમી વરસાદ અને બરફના કરા સાથેના વાવાઝોડાના કારણે ઠેરઠેર નુકસાની પહોંચી હોય, જેમાં પણ ખાસ સોલાર વોટર હીટરની ટ્યુબો મોટા પ્રમાણમાં ફુટી જવાની બનાવો સામે આવ્યા છે, જેથી આ સોલાર વોટર હીટરની ટ્યુબો બદલવા માટે હિના એજન્સી દ્વારા સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં….