વાવાઝોડા દરમ્યાન ફુટી ગયેલ સોલાર વોટર હિટરની ટ્યુબ રિપેરિંગ માટે આજે જ સંપર્ક કરો…

ગઇકાલે વાંકાનેર વિસ્તારમાં આવેલા કમોસમી વરસાદ અને બરફના કરા સાથેના વાવાઝોડાના કારણે ઠેરઠેર નુકસાની પહોંચી હોય, જેમાં પણ ખાસ સોલાર વોટર હીટરની ટ્યુબો મોટા પ્રમાણમાં ફુટી જવાની બનાવો સામે આવ્યા છે, જેથી આ સોલાર વોટર હીટરની ટ્યુબો બદલવા માટે બાદી એન્ડ કંપની દ્વારા સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં એકદમ વ્યાજબી દરેથી 100 થી 500 લીટર સુધીના કોઈપણ સોલાર વોટર હીટરની ફુટી ગયેલ ટ્યુબોની બદલી ફક્ત રૂ. 390 માં રીપેરીંગ કરી આપવામાં આવશે….

 …તો રાહ શેની જુઓ છો, આજે જ સંપર્ક કરો બાદી એન્ડ કંપનીનો…

 બાદી એન્ડ કંપની 

સહજ કોમ્પલેક્ષ, બીજા માળે, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

મો. 98252 84432

error: Content is protected !!