ખુશ્બુ વગર તહેવારો અધુરાં છે માટે ગેલેક્સી : ધ પરફ્યુમ વર્લ્ડ ખાતે જશ્ને ઈદ-એ-મિલાદુન્નબી નિમિત્તે સ્પેશ્યલ સ્ટોકમાં દુબઈના ઇમ્પોટેડ અત્તર, બખૂર, લોબાન, અગરબત્તીની અવનવી વેરાયટીઓ માટે આજે જ પધારો….
આગામી જશ્ને ઈદ-એ-મિલાદુન્નબી તહેવાર નિમિત્તે વાંકાનેર ખાતે ગેલેક્સી : ધ પરફ્યુમ વર્લ્ડ દ્વારા ગ્રાહકો માટે તદ્દન નવા સ્ટોકમાં દુબઈ સ્પેશ્યલ ખુશ્બુનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેમાં આપના ઘર, ઓફીસ, ધંધાનાં સ્થળ, મહોલ્લા, મસ્જિદ સહિતને આ ઈદે મીલાદુન્નબી નિમિત્તે ઓરીજીનલ ખુશ્બુથી મહેકાવવા માટે અઢળક વેરાયટીઓ સાથે લોબાન, અત્તર, અગરબત્તી, ઈમ્પોટેડ બખૂર સહિતની ખરીદી બજાર ભાવ કરતા એકદમ વ્યાજબી દરેથી કરવા માટે ગેલેક્સી : ધ પરફ્યુમ વર્લ્ડ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….
ગેલેક્સી : ધ પરફ્યુમ વર્લ્ડ દ્વારા આ ઈદ-એ-મિલાદ તહેવાર માટે દરેક ગ્રાહકો માટે ખાસ પ્રકારના અને આરબ અલ અમીરાત(દુબઇ)ના અત્તર, બખૂર અને લોબાન-ધૂપ, અગરબત્તી હાજર સ્ટોકમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સાથે જ ચંદન પાવડર , ગુલાબ જળ, નોન આલ્કોહોલીક સ્પ્રે વ્યાજબી ભાવથી મળી રહેશે…
તો રાહ શેની જુઓ છો આજે જ મુલાકાત લો…
ખુશ્બુના શોખીનો માટે ખાસ….
ગેલેક્સી : ધ પરફ્યુમ વર્લ્ડ
હમઝા બાદી
મો. 99741 62012
ત્રીભોવન ચેમ્બર, મોમીન શેરીની સામે, પ્રતાપ રોડ, વાંકાનેર
ગેલેક્સી પરફ્યુમ વર્લ્ડ વિશે વધુ માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો…👇🏻👇🏻👇🏻
પરફ્યુમસ વિશેના અપડેટ્સ માટે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…
https://chat.whatsapp.com/LWhtdptYhyo5Ww7nvEDSpT