હવે આપનાં કોઈપણ વાહનોના ટાયર બનશે પંચર મુક્ત, સ્પેશિયલ ટાયર કેમિકલથી આપના વાહનને આજીવન પંચર મુક્ત બનાવવા આજે જ અમારો સંપર્ક કરો…

વાંકાનેરના કાશીમી માર્કેટીંગ દ્વારા આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે ગેસ સેફ્ટી ડિવાઇસ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આપના ઘરમાં ગેસ લીકેજ તથા બ્લાસ્ટથી પરિવાર જનોની સુરક્ષા માટેના ગેસ સેફ્ટી ડિવાઇસ પર રૂ. 900 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જે ઓફરનો લાભ લેવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે…

આ સાથે જ કાશીમી માર્કેટીંગ દ્વારા સમગ્ર વાંકાનેર વિસ્તારમાં કોઈપણ જગ્યાએ દવાખાના, સ્કુલ હોસ્ટેલ, કેટર્સ, હોટલ, રેસ્ટોરન્ટ સહિત આપના ઘરે ઘરબેઠા ગેસના ચૂલા રિપેરિંગ તેમજ સર્વિસ પણ પુરી પાડવામાં આવી રહી છે…

આવી જ રીતે કાશીમી માર્કેટીંગ દ્વારા આપનાં કોઈપણ વાહનોના ટાયરને પંચર મુક્ત બનાવવા સ્પેશ્યલ ટાયર કેમિકલ નું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આ કેમિકલના એકવાર ઉપયોગથી આપના વાહનોના ટાયર આજીવન દરેક પ્રકારના પંચરથી મુક્ત બની જશે, માટે આપના વાહનને પંચર મુક્ત બનાવવા આજે જ કાશીમી માર્કેટીંગનો સંપર્ક કરો….

 • કાસીમી માર્કેટીંગ • 

(મોરબી જીલ્લા ડિસ્ટ્રીબ્યુટર)

ગોડ્સ ગીફ્ટ કોમ્પલેક્ષ, પહેલા માળે, ભમરીયા કુવાની બાજુમાં, વાંકાનેર

ફારૂકભાઈ ખોરજીયા

મો. 63591 71486

error: Content is protected !!